________________
પાટણનાં જિનાલયો
૪૨
સત્રાગવાડઇ રિસહેસર સામિ, કરઉં વીનતી હિવ શર નામિ, પૂનાવાડઇ પરગટ મલ્લ, હીયાતણા જિણિ ટાલ્યા સલ્ય. આદિ જિણંદ નમઉં કર જોડિ, જોહનઇ નામિ ન આવઇ ષોડ,
અંતમાં ગોલવાડમાં પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
આદિ જિણંદ નમઉં કર જોડિ, જોહનઇ નામિ ન આવઇ ષોડ, હિવ આવી પણમિસ ગોલવાડિ, સગલા કાજ સિરાડઇ ચાડિ. ૪૩ મૂલનાયક સવિ સુષનઉ સાથે, પાલિ વંદઉં પારસનાથ, કર્મ ચિંતામણિ ચિંતા હરઇ, પાપપંક સવિ દૂરð કરઇ.
૪૪
ટૂંકમાં, સાલવીવાડા વિસ્તાર અંતર્ગત ત્રિશેરીઇમાં બે જિનાલયો, કલ્હરવાડો, દિનાકરવાડો, ધાંધલવાડો, સત્રાગવાડો, પૂનાવાડો તથા ગોલવાડમાં એકેક જિનાલય એમ કુલ આઠ જિનાલયો વિદ્યમાન હતાં.
Jain Education International
સં.૧૯૧૩માં, સંઘ૨ાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સાળીવાડાના જુદા જુદા વિસ્તારોમાં ચૌદ જિનાલયો તથા ત્રણ ઘરદેરાસરોનો ઉલ્લેખ મળે છે. સાળીવાડા અંતર્ગત ત્રસેરીઇમાં મલ્લિનાથ, નેમનાથ, આદેશ્વર (વરસાશેઠનું ઘરદેરાસર), વીજાવાડામાં પાર્શ્વનાથ, કૂરસીપાડામાં શાંતિનાથ, કલહરવાડામાં શાંતિનાથ, કઈઆવાડામાં મહાવીરસ્વામી, વણાયગવાડામાં આદેશ્વર, ધાંધુલિપાડામાં સુવિધિનાથ, ગોલવાડમાં પાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, પૂનાવાડામાં પાર્શ્વનાથ, પાર્શ્વનાથ (લેસીનું ઘરદેરાસર), બહૂયાવાડામાં આદેશ્વર, સત્રાગવાડામાં પાર્શ્વનાથ, ઊંચાપાડામાં શાંતિનાથ (સંઘવી નાકરનું ઘરદેરાસર) તથા પાર્શ્વનાથનું નવું જિનાલય એમ ઉપર જણાવ્યા મુજબ કુલ ચૌદ જિનાલયો અને ત્રણ ઘરદેરાસરો વિદ્યમાન હતાં. ઉપર્યુક્ત સત્તર જિનાલયોમાં કુલ બસો સત્તાણું બિંબ બિરાજમાન હતાં.
હવŪ સાળીવાડા તણા, સાંભલયો સહુ કોઇ ઢાલ - જિન તુ
ત્રસેરીઇ હવઇ પુહતા જામ, મલ્લિનાથ મૂલનાયક નામ પ્રતિમા પાંચ પ્રધાન જિન તુ૰
નેમનાથ દેહ૨ઇ બીજઇ, દોઇ પ્રતિમાસું વંદન કીજઈ સીઝઇ સઘલાં કાજ જિન તુ
—
વરસા સેઠ તણઇ દેહરાસરિ, મૂલનાયક શ્રી આદિ જિણેસ૨ કેસરિ ચરચુ અંગિ જિન તુ॰
પ્રતિમા આઠ વલી તિહા જાણું, વીજાવાડઇ વલી વષાણુ જાણુ શ્રી જિન પાસ જિન તુ
For Personal & Private Use Only
૪૧
૪૨
૪૩
૪૪
૮૭
૪૫
—
www.jainelibrary.org