________________
પાટણનાં જિનાલયો
કરિયાણાના વહેપારીઓ રહેતા હોવા જોઈએ. આ પુનાગનું ઘસાતું રૂપ વનાગ બન્યું, અને આજે વનાગવાડા તરીકે કેટલાક ઓળખાવે છે.
પુન્નાગવાડાના સામેનો મહોલ્લો ગોલવાડ. સામાન્ય રીતે ગોલવાડ ઉપરથી ગોલવાડ નામ ચાલુ રહ્યું હોય, અને તે પ્રમાણે ત્યાં ગોલા લોકોની વસતી પહેલાં હોવી જોઈએ એમ લાગે, પરંતુ કાનડી અને તેલુગુ ભાષામાં ગોલ્ડનો અર્થ ભરવાડ થતો હોવાનું શ્રી ભોગીલાલ સાંડેસરાએ સૂચવ્યું છે. આથી આ મહોલ્લામાં પૂર્વે ભરવાડોની સારી એવી વસાહત હોવી જોઈએ. આજે તો ત્યાં એક પણ ભરવાડનું ઘર કે ખોરડું નથી. થોડાંક ઘરો સાળવીઓના અહીં આવેલ છે.”
સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સાલવીવાડા વિસ્તાર અંતર્ગત ત્રિશેરીઈમાં બે જિનાલયો વિદ્યમાન હતાં. ૧. નેમનાથ તથા બીજા જિનાલયમાં તીર્થકર નામનો ઉલ્લેખ થયેલો નથી.
,
- ૩૭
નમિસુ દેવ મનિ ભાવ ધરિ, સાલવીવાડઈ હેવ. ત્રિસેરીઈ ત્રિભુવનકઉ રાઉં, નમિસુ નેમિ મનિ ઘરિ બહુ ભાઉ, યાદવવંશવિભુષણ સામિ, જસુ આગલિ બલ ઇંડિ૯ કાંમિ. ૩૮
ભાસ કામવેલિ સરિસી કામિની, નવયૌવન ગજગતિગામિની, ચંદ્રવદનિ રતિરૂપ સમાન, કમલનયન તન ચંપકવાનિ, છડિ રાજમતિ નેહ નિવારિ, દેઈ દાન પહુતઉ ગિરનારિ, રૈવતકાચલિ સદા સોહંતિ, દીઠઉ સ્વામી મન મોહતિ. ૩૯
બીજઈ ભુવનિ જિણેસર નમી, કુમતિ કદાગ્રહ સદા અવગમી, કલારવાડામાં એક જિનાલયનો નામ વિના ઉલ્લેખ થયેલો છે. જો કે સં૧૯૧૩માં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે :
બીજઇ ભુવનિ જિસેસર નમી, કુમતિ કદાગ્રહ સદા અવગમી,
કલ્ડરવાડઈ પણ દેવ, ઇંડિ પાપ નિર્મલ થિી હેવ. ૪૦ ત્યારબાદ દિનાકરવાડો તથા ધાંધલવાડા બંને વિસ્તારમાં આદેશ્વરના એકેક જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
દિનાકરવાડઈ દેવ જુગાદિ, ત્રોડઈ કીધા કર્મ અનાદિ,
આદિ કરણ નઈ સમરથ ધીર, ધાંધલવાડઈ પણમિસુ ધીર. ૪૧ ઉપરાંત સત્રાગવાડો તથા પૂનાવાડી વિસ્તારમાં આદેશ્વરના એકેક જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org