________________
સુરતનાં જિનાલયો
કેવલજ્ઞાની જિનસુખ કંદ અનાગત ચૌવીસીમેં એક જિનવરૂ રે જિનવરૂ રે
શ્રી પદ્મનાભજિન ભવિષ્યતિ વીસ વિહરમાનમેં એક સીમંધરૂ રે સમધરૂ રે
નૂતન બિમ્બ થાપન ગતિ રે સહસ્રફણા પ્રભુ પાસ ભૂમિ ચૈત્ય રે ભૂમિ ચૈત્ય રે
સેવ્યો સુરતરૂ દિન દિન રે એક ચૈત્યમેં એહ કીધી રે કિધી પૃથક પૃથક જિન થાપનારે ધન ધન જ્ઞાતિ ઓસવંશ વીરનો રે વીરનો રે શાસન શોભાવે મુદારે ધન ધન ચતુર્વિધ સંઘ શ્રદ્યારે શ્રદ્વારે સરવૈ શ્રી અરિહંતની રે ધન ધન શ્રી નેમિદાસ તરુકલે રે તરુકલે રે
ભાઈદાસે બિમ્બ સ્થાપન કિયા ઓશવંશ ભૂપાલ જેહવારે જેહવારે તેવા થયા જિન શાસને રે દ્રવ્ય ખરચે જલધર આષાઢો રે આષાઢો રે
વરસે તિમ દ્રવ્ય ખરચતાં રે શ્રી ગુરુના ઉપદેશ એહવીરે એહવીરે ધર્મ કરણી ચિત્તમેં વસી રે નવકારસી ભોજન ધૃતપૂરરે ધતપૂરરે અન્ય મિષ્ઠાનવિધિ યુક્તા રે સુવિહિત ખરતર ગચ્છ સ્વચ્છતા રે સ્વચ્છતા રે
સુરસિબ્ધ ને તુલ્યતાને ગચ્છ ચોરાસીમેં ભાણ જ્ઞાનને રે જ્ઞાનને રે
સરસતિ કુટુંબ સમરસંચતિરે સંવત અઢાર અઠાવીસ માધવરે માધવરે
સુદિ દ્વાદશી શુભ સુરગુરુ સૂરતિ બંદર રમ્ય કમલ કમલા રે વિમલા ધરિ ધરિ રંગથી રે ગોપીપુરા તે મધ્ય રાજૈ રાજૈ રે ચૈત્ય શીતળ જિનપતિ તણી રે ખરતર ગચ્છનો સંઘ ચિરંજય રે ચિરંજયો રે
ગુલાબચંદ ગુરુભક્તિમરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org