________________
સુરતનાં જિનાલયો
ઢાલ ૧૧મી આવો આવો રે સયણ ભગવતી સૂત્રને સુણીયે, એ દેશી શ્રી જિનમંદીર તખતે બીરાજે, વાસુપૂજ્ય જયવંતા, પ્રસાદબિંબ પ્રતિષ્ઠા ઓછવ, રતનશા હરખે કરતા, ભવિતુમે વંદો રે વાસુપૂજ્ય જીનરાયા, રૂષભદેવની પ્રતિમા, ભુમી ઘરમાં થપાવી મોરે, આનંદ અધિકો મહિમા, ભ. દેહરા ઉપરે મનમોહનજી, પાસ પ્રભુ પધરાવે, દક્ષિણ ભુજા સમવસરણમેં, સીમંધર ચૌમુખજી સોહાવે, ભ૦ ૩ વામ ભુજાઈ સહસફણો, પ્રભુ ચોમુખ આ તેથી છાજે, ભમતી માંહે ચોવિસ જિનવર, પૂજત ભવદુઃખ ભાજે. ભ. ૪ અભેચંદ પ્રેમચંદ તીનું બાંધવ, દિન દિન ચઢતે ભાવે. ખરચે દ્રવ્ય અતિથી છરંગે, જિનશાસનની શોભાવે. ત્રિભુવનના જનસમરણ કાજે, પાંચે ઠામે જીન છાજે, જસ નામે દુઃખ દોહગ ભાજ, સંપદ ધર્મ બીરાજે ભ૦ ૬ ઘન ઝમકુભાઈની કુખે ઉપના, રત્નચંદ કુલચંદ, સીલવંતી આધાર ભાર્યાઈ, પ્રભુ કુક્ષે મન આનંદ. * ૭ દિન દિન અને મન ઉછરંગે, (છવ થાઈ આનંદા, જેહને ધનનો લાહો લિધો, પામે મહોદય વંદા... સંઘ ચતુર્વિધ સાંમીવ છલ, કરતા મને નવી થોભે, બહુ પકવાન મેવાની વડાઈ, દાન માને ઘણું શોભ ભડ ૯ યાચક જન બહુ વાચવા આપ, પંચ પશાઓ તે પામ્યાં, મેઘ તણીપરે વરસને દાને, સાધુ ભગત થીર ધામો ભ૧૦
ઢાલ ૧૨મી
રાગ ધન્યાશ્રી શ્રી વાસુપુજય પ્રભુના ગુણ ગાવો, મીથ્યા દૂરીત મીટાવો રે, મુકતા ફલની થાળ ભરીને, સુરત પ્રભુની વધાવો રે શ્રી ૧ સુખ સંપદ ગુણ જ્ઞાન વિશાળ, સહણા દીજ લાવે રે, આનંદ રંગ રસાળ મહોદય, પુન્ય કારણ પ્રભુ ધાવો રે શ્રી ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org