SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો પદ્માવતી સુત જાયો, મઘવાના જોગ વારો રો, સુતનિ સુતા પુણ્યવંતી રે રોહીણી અશોક વિલશતી રે ૯ જન્મથી વરસ અઢાર લક્ષ રે, કર્મ ફળ જાણે નાણે પ્રકારે જય વાસુ પુજય સમજાવે રે, સંયમ દીલ માંહે લાવિ રે ૧૦ ઢાલ ૮મી વીર વખાણી રાણી ચેલણા એ દેશી પાંચમા સ્વર્ગથી આવીયાજી, દેવલોકાંતીજેહ. વિનતી કરે વાસુપૂજ્યનેજી, સંયમ ગ્રહો ગુણ ગેહ ૧ દાન સંવત્સર ઈનજી, પશયનરવટ સાથ, અમાવાસ્યાં ફાલ્ગણની ભલીજી, દીક્ષા લીઇ જગનાથ ૨ સુરવર નરવર બહુમલજી, વાજીંત્રનો નહી પાર, ત્રતીય કલ્યાણક નીપરેજી, રતનશા હરખ અપાર ૩ એહ વિધનમે દીવસે કરોજી, અધિવાસના સુખકાર, રજની સામે સદ્ગુરુ તીહાંજી, મંત્ર પવિત્ર વિસ્તાર. ૪ પ્રણવમય તીર્થનાયક પ્રભુજી, અતિશયરયણ ભંડાર, ત્રિભુવન પાલન સુરત રૂજી, કરો મૂરતી એહ અવતાર. ૫ વરસ દીવસ છમસ્થપણેજી, વિચરી લહ્યું કેવલ નાણ, મહા સુદિ બિજ દીવસે ભલોજી, વરતતા શુદ્ધ ધ્યાન. ૬ અતિશય શોભા પુરણ થઇજી, સકલ પદાર્થ જાણ, ગણધર સંઘની થાપનજી, બેઠા ત્રિગડે જિનભાણ. ત્રિભુવન જીવને તારવાજી, દેશના દીઈ જીનરાજ, સાંભલી ભવિ પામિયાજિ, સૌભાગ્યલક્ષ્મી પદરાજ. ૮ ઢાલ ૯મી મોહયા મોહારે સુરનર લોક ગુરુને બોલડીશું એ દેશી હવે દશમે દિન અંજન શલાકા, શુભ મુરતથી યોગે રે, વિધિ સહિત કરિશું ઉછરંગે, દ્રવ્યભાવ સંયોગે અંજન શલાકા રે કીજે કીજે રે અતિ ઉલ્લાસ, પ્રભુ ગુણ ધારી રે સોવીરાજન માંણીય વરણે મિશ્ર મૃગમદ સાર રે, વૃત ધનસાર સુગંધે વસ્તુ, મેલિઈ મનોહાર અં ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy