________________
સુરતનાં જિનાલયો
૫૫
૭ ધન
નવલખ બંદિવાનને છોડાવી જશ લીધો રે; તસુ વંશે સુરત બંદરે વસતાં કારજ સિધ્ધો રે ખેમરાજ મેઘરાજનો, ઝવેરશા વ્યવહારી રે; તસ સુત પુન્ય પવિત્ર જયો, રતનચંદ સુખકારી રે એકદા ગુરુ મુખે સાંભળી, વાસુપૂજય સંબંધ રે; રોહીણી ચરીત્રને ધારીને, હર્ષ થયા પુન્ય બંધ રે ૪ ધન વાસુપૂજય મહારાજનો, નિપજાવુ પ્રસાદો રે; મુહ માગ્યા ધન ખરચીને, ભુમિકા સુધ અલ્હાદ રે ૫ ધન રંગમંડપ રળિયામણો કોરણિ મેટિ ઉદાર રે ગંભારો તેજ ઝળહળે ગર્ભાવાસા નિવાર રે
૬ ધન દ્રવ્ય ખરચ્યું મોટે મને જિનમંદિર સુભ કાજ રે દેવ વિમાને સમો દેખી હરખ્યા સંઘ સમાજ રે ચંદ પરે ઉજવલ કાંતી, પાખાણ દલ મંગાવે રે પુરવ દેશથી આવી આ શિલાવટ મન ભાવ્યો રે ૮ ધન પંચ સુતર સિતારે ભાગની પડિમાન્ડનની ભરાવી રે; કરણ ચરણની સીતરી પામવા જહે જણાવી રે ૯ ધન માન પ્રમાણે બિબ તે શવિજનને સુખ દાઇ રે; સંપૂર્ણ મૂર્તિ તે થઈ, રતનશા હરખ વધાઈ રે ૧૦ ધન કુમાર યજ્ઞને ચંદા દેવી વાસુપૂજ્ય પટરાગી રે ટાળે વિઘન માંણીભદ્રજી દિઈ શાંતી પુષ્ટિ સોભાગી રે ૧૧ ધન
ઢાળ
(ભરત નૃપ ભાવસ્યું એ) હવે પ્રતિષ્ઠા કારણે એક પુરવ સન મુખ સારતો, વેદિકા શુભ રચીએ, દોઢ હાથ ઉન્નત ભલીએ
પુરીત વસ્તુ ઉદારતો ...૧ પાંચ સ્વસ્તીક શ્રીફળ છવીએ, પંચ રતન ભુપીઠતો, અષ્ટ સુગંધે વિલેપીઉં એ, કરી ધૂપ ઉકિઠતો ....વે. ૨ બાર અંગુલ માંયથી નહિ એ, ઉન્નત શરલ ઉતંગતો, ચઉદિશી ચઉવેશને એ, થાએ મન ઉછરંગતો .....૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org