________________
સુરતનાં જિનાલયો
વંશ પાત્ર માંડવારકા એ, ચઉવંશે સાત સાત તો, પુણ્ય અંકુર જાણે ઉગીઆરે, વીમાન તોરણ પાંતતો ...... ૪ સમોસરણ પ્રથમ સમે એ, પીઠ રચે સુરરાજ તો, તિમ ઈહા શુભ મુરત શુભ દીન એ, ભૂમી સુઈ મહાકાજ .....વે. ૫ હવે જળ લેવા કારણે એ, થયો ઉજ્વાલ પુન્યવંત તો, જળયાત્રા ભણિએ, હયવરસિણ ગાયે ભલા એ,
મયગલમદ મલ મદ પતતો ..... જળ, ૧ હવે ચંદાવિરને એ, વૃષભ રથ કર્યા સજ્જતો, પંચમાં અંગમાં વર્ણવ્યા એ, તિર્થ ઈહા રથ ધન ગાજતો. ૨ ભેરી ભુગલ શરણાઇલ એ, ઢોલનિશાન વાજિંત્રતો, સંઘ ચતુર્વિધ બહુ મળ્યા એ, ધ્વજ લહેકતી પવિત્રત. ૩ સોહવગત મંગળ ભણે એ, નરનારીના થોકકે, પ્રસન્ન કરી જળદેવતાએ, મંત્ર સનાથ સલોકકે. સોલ સિંણગારે શોભતી એ, રૂચીવંતી ચઉ નારી તો, શજળ કલશ શીરો પર ઇવીએ, આવે જિન દરબાર તો. પ્રભુની જમણી દીશી ઇઠવે એ, દેહ પ્રદક્ષિણા માનતો, સંઘ સત્કારકાર આડંબરે એ, રતનશા હરખ પ્રમાણ તો.
ઢાળ બીજી (દવનાના છોકરા થાવે, વિરનેષધોળે ચઢાવે – એ રાહ) હવે મંગળ કલશની રચના, કરી વિધિ યોગ્ય નીયતના, દાગ રહીત મંગળ અડચત્ર, મધ્ય કુંકુમ સાથી મંત્ર પંચરત્નને દ્રવ્ય અભંગ, માંહિ ઇવીએ મન ઉછરંગ, મોહોસનાથ મોહસવ કીજે, તથા બિબ પ્રવેશ તીહાં કીજે નવા બિંબ પ્રતિષ્ઠા હોવે, તિહાં કુંભ સ્થાપના જોવે, પ્રભુજી મણી દિશી માનોહાર, દિપક જયણા સુરકકાર કુંભ ચક્રે નક્ષત્ર આવે, સવી પાપ તાપ શમાવે, કઠે ફુલ માલના લેર શુભ વસ્ત્ર આછાદીન સાર શાલ સ્વસ્તીક ઉપર થાપ સુંદરી ગીત માંન આલાપે, જિનશાશનમાં એ કરણી નિરવિપ્ન તણી નીસરણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org