SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ ખંભાતનાં જિનાલયો ઢાલ એકવીસાની - દેશી ઇમ કરતાં રે પંચતીરથી પંચાસ રે, અઢીસે જિન રે પંચગુણા તે પાસ રે, બારસે ચાર રે એકલમલ મનોહાર રે, કાઉસગીઆ 2 તિમ સીત્તેર સુખકાર રે. ૧ (તોટક) સીત્તેર કાઉસગીઆ નમીને ચોમુખ ચ્યાર નમોવલી, સોલ જિન ચોગુણા કરતાં ભવિક પ્રણમાં મનરુલી, ષટ પટ્ટમાં ત્રણસેં નેં ઉપરિ ચૌદ પ્રતિમા સાર રે, પંચ ચોવીસવટા માંહિ જિન એકસોવીસ ધાર રે. ૨ સામાન્ચે રે તેરસે ઓગણ પ્યાલીસ રે, ઓગણસસે રે ચૌવોત્તર વિશેષ રે, આરસમઈ રે જિન નમીઈ સુજગીસ રે, ધાતુમઈ રે હવેં ભાથું જગદીસ રે. . (તોટક) નવસે સત્તાવીસ છે એકલમલ કાઉસગીઆ સાત રે, અડતાલીસ સિદ્ધચક્ર વંદો પનર પટ સવિ ધાત એ. પંચતીરથી તેરસેવીસ છાસઠિસે તસ બિંબ એ, કમલ એકાદશ ભલેરાં મરુસ્થલેં જિમ અંબ એ. * ૪ ચોવીસવા રે એકસા બોત્તેર પાસ રે, એકતાલીસસે રે અઠાવીસ જિન વાસ રે, દસ ચોમુખ રે અડ્યાશી જિન તાસ રે, પાટલી વલી રે આઠમેં સેંતાલીસ રે. (તોટક) ત્રેવીસસે ત્રેપન સામાન્યું વિશેષે બારસહેંસએ, છસે અડસઠ હવે રજ (ત)માં પનર બિંબ લહેંસએ. સિદ્ધચક્ર ત્રેપન ને પટ એક પાટલી એકત્રીસ એ, પરવાલાં પ્રભુ પાંચ દીપે રતનમાં પંચાસ એ. ઢાલ ભરત નૃપ ભાવસ્યું એ – એ દેશી ઇણિ પર્વે થંભતીરથ તણી એ ચૈત્યપ્રવાડી ઉદાર ગાઈ હરખું કરીએ દેખી પ્રભુ દેદાર ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy