SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૩૯૭ ૧૧ ભવિ. ૧૨ ભવિ. ૧૩ ભવિ. ૧૪ ભવિ. દોય દેઉલ વાસુપૂજ્યનાં રે, જિન એકસો ઇગવન્ન, વિમલનાથનાં દેહરાં રે, રત્નત્રયી પરેં ત્રણ્ય રે. દોયસે પનર જગતાતની રે, મૂરતિ ભવિ શિવદાય, ધર્મનાથ એક દહેરે રે, બાશી શ્રી જિનરાય રે. શાંતિનાથ જિનવર તણાં રે, દેહરા દીપે અગ્યાર, આઠમેં પનર જિનવરુ રે, નમતાં લોં ભવપાર રે. દોય કંથ જિન ચૈત્ય છે રે, છાસઠ તિહાં અરિહંત, અર જિનવર ઘર એક છે રે, તિહાં બાવીસ ભગવંત રે. મુનિસુવ્રત પણ દહેરે રે, પડિમા બિસેને છવીસ, નમિ જિન દેઉલ એકમાં રે, એકસો બોત્તેર જગદીસ રે. નેમિનાથ બાવીસમા રે, વીસ તિહાં વીતરાગ, બાવીસ પરિસહ આપવા રે, પરવરયા માનું મહાભાગ રે. ત્રેવીસમા જિન પાસનાં રે, દેઉલ છે ત્રેવીસ, પનરસેં ઉપરિ નમો રે, પ્રતિમા પીસતાલીસ રે. પાંચ દેઉલ મહાવીરનાં રે, જિન એકસો ઓગણીસ, જિન ઉત્તમ પદ પદ્મને રે, જમતાં વાધે જગીસ રે. ૧૫ ભવિ. ૧૬ ભવિ. ૧૭ ભવિ. ૧૮ ભવિ. ઢાલ સીમંધર જિન વિચરતા રે, તેહનાં દેહરાં દોય સુખકારી રે, પંચાવન પડિમા નમો રે લો, જિણથી શિવસુખ હોય મનોહારી રે. વિહરમાન જિનવર નમો રે લો, કરતા ભવિ ઉપગાર, સુ. કેવલ કમલા ભોગવેં રે લો, સંશય છેદણહાર. અઢારમા મહાભદ્રજી રે લો, પ્રણમો ભવિ બહુમાન, પાપસ્થાન અઢારમેં રે લો, ટાલણ કંસ કહાન. અઠ્ઠાવીસ પ્રતિમા ભલી રે લો, તેહના દેહરા માંહિ, મોહ પયડી નિકંદવા રે લો, દીપે તેજ અથાહ. સર્વ થઇ એકત્રીસ ભલા રે (લો), પંચતીરથી પ્રાસાદ, એકલમલ અડ્યાલીસા રે લો, દેષી હોય આલ્હાદ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy