SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૬ ૨. શ્રી પદ્મવિજય કૃત ખંભાત ચૈત્યપરિપાટી (સં. ૧૮૧૭) ૨ ભવિ. ૩ ભવિ. ૪ ભવિ. પ્રણમી સરસતી ભગવતી રે, તિમ જિનવર ચોવીસ, ત્રંબાવતી તીરથ તણી રે, કહુ પરિપાટી જગીસો રે. ભવિજન ભાવસ્યું વંદો વાસવવંદ્ય રે શિવસુખ દાવસ્યું - એ ટેક અગણ્યોત્તર દેઉલ ભલાં રે, સક્કરપુરમાં રે દોય, એક દેઉલ ઉંદેલમાં રે, દેશી અચરિજ હોય રે. ભોંયરા પાંચ સોહામણાં રે, દોય પરોહણા સાર, ઇંણિ પરે અગન્યાસી થયાં રે, ચૈત્ય ઘણું મનોહાર રે. સગ ભય વારણ સાત છે રે, રીષભજી ચૈત્ય ઉત્તગ, આરસેં નેઉ જિન તણી રે, પ્રતિમા પ્રણમો રંગ રે. એક અજિત જિનવર તણું રે, દોય સંભવ જિન ધામ, એક મિથ્યાત્વ રાગ દ્વેષનેં રે, માનું ટાલણ ઠામ રે. અડતાલીસને એકસો રે, છવ્વીસ જિનવર બિંબ, શિવસાધનનું જાણજો રે, પુષ્ટપણે અવલંબ રે. પંચમ ગતિકારક વિભુ રે, પંચમ સુમતિ નિણંદ, દોય દેઉલ થઈને નમો, નવ્વાણું જિનચંદ રે. ચંદ્રપ્રભુ જિન આઠમા રે, આઠ કરમ ક્ષયકાર, પાંચ નિશાંત નિશાપતી રે, પાંડુરલંછન ધાર રે. ત્રણ્યસે પંચાવન પ્રભુ રે, દીપે તેજ મહંત, એક સુવિધિ જિન હમ્મર્થ રે, દસ જિન પ્રણામો સંત રે. શીતલ જિન દોય દેહરે(ર), એકસો એકાવન દેવ, શ્રી શ્રેયાંસને દોરે રે, ત્રેપન જગપતિ સેવ રે. ૫ ભવિ. ૬ ભવિ. ૭ ભવિ. ૮ ભવિ. ૯ ભવિ. ૧૦ ભવિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy