________________
ખંભાતનાં જિનાલયો
૩૯૫
પુહતુપુરામાહિ જિન વંદતિ, એકસુ સાત કંસારી રે, ચિંતામણિનઈ દેહરઈ જાંણું, શ્રી જિનબિંબ ત્રેતાલી રે. ૨૬, જિ. ત્રણિ બિંબ આદીશર દેહરઇ, ત્રણિ વલી નેમિનાથ રે, જુહારીનઈ હું પાવન થાઇસિ, શકરપુરિ પાર્શ્વનાથ રે. ૨૭. જિ. અમીઝરઇ ત્રેતાલીસ સોહઇ, આદીશર પાંચ સાત રે, ચિંતામણિ વલી ત્રઇસઠિ ભંઇરઈ, માઝનઇ સઇ સાત રે. ૨૮. જિ. અઢાર સહીત સીમંધર વંદું અકબરપુરિ જાશું રે, સામલયા ઋષિની વલી પોલિ?], ત્રિસુત્તરિ સહીત શાંતિ ગાશું રે. ૨૯.જિ. વલીયા સાહાની પોલી આદીશર, તિહાં એકત્રીસ નિણંદ રે, હુંબડવસહી તીન મિલીનઇ, છસઈ છત્રીસ મુણિંદ રે. ૩૦ મજૂદપુરિ વાસપુજ્ય છઇ, તેત્રીસ નમો જિણાવ્યું [૨]. કતપુરિ શ્રી જિનવર કેરું, જિહાં બાવન જિણાવ્યું રે. ૩૧. જિ. વિધિ પક્ષ ગછિ શ્રી ગજસાગરસૂરિ, તાસ સીસ પન્યાસ રે, પંડિત શ્રી લલિતસાગર બોલઇ, પૂરું મનની આસ રે. ૩૨
કલસ
સંવત સતર એકડોત્તરઈ, ચેત્ર સુદિ પૂનમિ દિનઈ, વ્યાસી દેહરા, તેર મુંધરા, દેહરાસર વીસ એક મનઈ. બાર સહસ્રનાં શત અટ્ટોતર, પંડિત લલિતસાગર નમઇ, સીસ તસુ મહિસાગર પભણઇ, જિન નમતઈ ભવ નવિ ભમઈ. ૩૩
ઇતિ ખંભાાંતિની તીર્થમાલા સંપૂર્ણ II પં. શ્રી ૬ લલિતસાગર તસુિ શિષ્ય ઋષિ અતિસાગર જયસાગર લિષિત /
સા. જયમલ્લ સાશ્રીમલ સુત પ્રેમજી વેલિજી પઠનાર્થેન લિષિતાસ્તિ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org