SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ ખંભાતનાં જિનાલયો મલ્લિનાથનઈ દેહરિ જઈઇ, બિ પ્રતિમા તિણ થાનકિ લઇ, આંન્યા શર પરિ વહીઇ, હો ભવિકા. ૨ આગલિ બીજઈ અંતામણિ પાસ, ભેયરિ ઋષભદેવનો વાસ, બંબ નમું પં(ચાસ), હો. ૩ jણઈ શાંતિનાથ યગદીસ, તિહાં જિન પ્રતિમા છઇ એકવીસ, નીતિ નામું સીસ, હો. ૪ સાહા જસૂઆનૂ દેહેરું સારું, સોમચિંતામણિ તિહાં જૂહારું, ચઊદ બિંબ ચિત્ત ધારું, હો. ૫ આગલિ દેહરિ રિષભજિણંદ, પરદષ્યણ દેતાં આનંદ, સાઠિ બંબ સુખકંદ, હો. ૬ ભુરા કેરી પોલિ ભલેરી, ત્રણ્ય પ્રાસાદ ભુગલ ભેરી, કીરતિન કરું યન કેરી, હો. ૭ શ્રી ચંદપ્રભ દેહરઈ દસઇ, અઢાર બંબ દેવી મન હીંસદ, શાંતિનાથ જ્યન વસઈ, હો. ૮ ધૂણઈ દેહરું જગવીષ્યાત, બઇઠાં સામેલ પારસનાથ, પનર બંબ તસ સાથિ, હો. ૯ આવ્યો ઘીવટી પોલિ મઝારિ, વીર તણો પ્રાસાદ જોહારિ, સાત બંબ ચિત્ત ધારિ, હો. ૧૦ શ્રી ચંદ્રપ્રભયનનઈ જોહારું, પાંચ બંબ મનમાંહિ ધારું, પાતિગ આઠમું વારું, હો. ૧૧ પટૂઆ કેરી પોલિ સંભારી, સંભવનાથ પૂજો નરનારી, ઘઉ પરદષ્મણ સારી, હો. ૧૨ પંચાસ બંબ તણા પરિવાર, ભેયરિ શાંતિનાથ જ્યન સાર, નીતિ કરું જોહાર, હો. ૧૩ ઊંચી સેરીમાં હવઇ આવઇ, પાસ તણો પ્રાસાદ વધાવઇ, અઢાર બંબ ચિત ભાવઇ, હો. ૧૪ વિમલનાથનું દેહરું સાતમું, ઈગ્યાર બૂબ દેશી શર નામું, સકલ પદારથ પામું, હો. ૧૫ સેગઠાપાડામાંહિ હવિ સોહિ, બિ પ્રાસાદઈ મનડું મોહઈ, પૂજી પાતિગ ધોઇ, હો. ૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy