________________
૩૭૮
ખંભાતનાં જિનાલયો
રચ્યા.
૨. સા. પુણ્યપાલે શ્રી ચંદ્રપ્રભુ બિબ કરાવ્યું. પ્રવિજયસેનસૂરિએ કરાવી. ૧૬૬૩ - ૧. કેશવમિશ્ર કૃત ‘તર્કપરિભાષા' કાગળ ઉપર લખાઈ.
૨. ગુણવિનયે ઋષિદત્તા ચોપાઈની રચના કરી, ૧૬૬૪ - શા કલ્યાણે સંવરી માવજી પાસે સંવરીપણું અંગીકાર કર્યું, તેણે બાર વ્રતો લીધાં ત્યારે
મોટી પ્રભાવના કરી. ૧૬૬૫ – ૧. શ્રી પત્તન નગરના રહેનાર શા સારંગજીએ શ્રી શત્રુંજયો જ્જયેતાદિ તીર્વાવતાર
પટ્ટ કરાવ્યો. ૧૬૬૬ - ૧. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ રચ્યો.
૨. કડુઆમતી સંવરી માવજીએ ચોમાસામાં ખંભાતમાં કાળ કર્યો. ૧૯૬૭ - ૧.ભીમસીએ ખરતરગચ્છના દાદાસાહેબની ચરણપાદુકા કરાવી, પ્ર. શ્રી
જિનસિંહસૂરિએ કરી. ૨. શ્રી વિમલસૂરિ, શ્રી કુલવર્ધનસૂરિએ ઉપરની પ્રઢ કરાવી છે. ૩. સંવરી શા કલ્યાણ માગશર સુદ ૬ના દિવસે ખંભાતના શ્રાવિકા (માઈના જિનાલયમાં ભ, ધર્મનાથની પ્રતિમાનો પ્રવેશ કરાવ્યો. ૪. કવિ ઋષભદાસે નેમિનાથ નવરાસો' રચ્યો. ૫. કડુઆમતી રત્નપાલ સંવરીનો ખંભાતમાં સ્વર્ગવાસ.
૬. આ. શ્રી ગુણનિધાનસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૬૬૮ - ૧. કવિ ઋષભદાસે “સુમિત્રરાજર્ષિ રાસ' રચ્યો.
૨. કવિ ઋષભદાસે “સ્યુલિભદ્ર રાસ' રચ્યો.
૩. સા. સહરાજે શ્રી શીતળનાથ બિંબ કરાવ્યું. પ્રવિજયદેવસૂરિએ કરાવી. ૧૬૬૯ - ૧. શ્રી વિમલચંદ્રને આચાર્યપદ મળ્યું. ૨. આ રાજચંદ્રસૂરિનો સ્વર્ગવાસ. ૧૬૭૦ - ૧. શ્રી જિનસિંહસૂરિને આચાર્યપદ મળ્યું.
૨. કવિ ઋષભદાસે કુમારપાળરાસ' રચ્યો.
૩. જહાંગીરે સમુદ્રમાં માછલીઓ ન પકડવાનું ફરમાવ્યું. ૧૬૭૧ - શ્રી વિજયસેનસૂરિ ખંભાત પધાર્યા. ૧૬૭૨ - શ્રી વિજયસેનસૂરિ અમદાવાદથી વિહાર કરી ખંભાત પધારવાના હતા. રસ્તામાં નાર
ગામના બગીચામાં તેમને ઊલટી થઈ. ખંભાતનો સંઘ તેમને ઝોળી વડે ખંભાત લઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org