________________
૩૭૨
ખંભાતનાં જિનાલયો
૧૫૨૩ – સાત પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૪ - છ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૫ - બાર પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૮ - ૧. પંદર પ્રતિષ્ઠાઓ થઈ.
૨. ખંભાતના ચાંપા શ્રીમાલી વંશના ફરસરામની પત્ની પૂરી અને પુત્ર દેવા વગેરેએ
આ લક્ષ્મીસાગરસૂરિને આવશ્યક નિર્યુક્તિ” વહોરાવી. ૧૫૪૧ - આ. શ્રી જયકેસરીસૂરિ ૭૨ વર્ષની વયે ખંભાતમાં પોષ વદી ને દિવસે નિર્વાણ
પામ્યા. ૧૫૪૩ - નમ્નસૂરિએ ખંભાતમાં ઉપદેશમાલા બાલાવબોધની રચના કરી. ૧૫૪૪ - નમ્નસૂરિએ વિચારચોસઠી' ગ્રંથ રચ્યો. ૧૫૪૯ - તપાગચ્છીય હેમવિમલસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૫પર - હેમવિમલે સંઘ સાથે જાત્રા કરી. ૧૫૫૩ - નમ્નસૂરિએ પંચતીર્થ સ્તવન રચ્યું. ૧૫૫૮ - નમ્નસૂરિએ “ગજસુકુમાર રાજર્ષિ સજઝાય રચી. ૧૫૬૭ - ૧. લાવણ્યસમયે સુરપ્રિયકેવલી રાસ રચ્યો. ૨. તેઓએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૫૬૯ - ખરતરગચ્છના જિનચંદ્રના કહેવાથી તિલકગણીએ પ્રાકૃત શબ્દસમુચ્ચય'ની રચના
કરી. ૧૫૭૦ - શ્રી સોમવિમલસૂરિનો ખંભાતમાં જન્મ. ૧૫૭ર - બા મુજફરે ભ૦ હેમવિમલસૂરિને પકડીને કેદમાં પૂર્યા અને ખંભાતના સંઘને ૧૨૦૦૦
ટકા દંડ કર્યો. ૧૫૭૫ પહેલાં - લાવણ્યસમયે દેવરાજ વચ્છરાજ ચોપાઈ અથવા વચ્છરાજ દેવરાજ રાસની
રચના કરી. ૧૫૮૦ - શ્રી ભુવનકીર્તિ પહેલાએ “કલાવતિ ચરિત્ર' રચ્યું. ૧૫૮૩ - આ ભાવપ્રભસૂરિ ખંભાતમાં સ્વર્ગસ્થ થયા. ૧૫૮૪ - આ. શ્રી ગુણનિધાનસૂરિને આચાર્યપદ-ગચ્છનાયક પદવી મળી. ૧૫૮૭(૮૫ ?) - શ્રી ધર્મમૂર્તિસૂરિનો જન્મ થયો. ૧૫૮૯ - ભસૌભાગ્યહર્ષસૂરિ ખંભાતમાં ગચ્છનાયક થયા. ૧૫૯૦ - સૌભાગ્યહર્ષસૂરિએ મુનિ સોમવિમલને ફાવ. ૫ના રોજ કીકાપોરવાડના ઉત્સવમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org