________________
૩૭૧
ખંભાતનાં જિનાલયો ૧૫૦૬ - નવ પ્રતિષ્ઠાઓ થઈ. ૧. તપાગચ્છનાયક જયચંદ્રસૂરિ શિષ્ય શ્રી ઉદયનંદિસૂરિ, ૨ .
ગુણસમુદ્રસૂરિ, ૩. શ્રી પૂર્ણચંદ્રસૂરિ, ૪. રાજતિલકસૂરિ, ૫. જયચંદ્રસૂરિ, ૬. ઉદયપ્રભસૂરિ, ૭. રત્નશેખરસૂરિ, ૮. શ્રી જિનદેવસૂરિ, ૯. બુદ્ધિસાગરસૂરિએ જુદાં
જુદાં બિબોની પ્રતિષ્ઠા કરાવી છે.' ૧૫૦૭ - છ પ્રતિષ્ઠાઓ થઈ. રત્નશેખરસૂરિ, હેમરત્નસૂરિ, સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૮ – બાર પ્રતિષ્ઠાઓ થઈ-રત્નશેખરસૂરિ વી. મારફત. ૧૫૦૯ - ખંભાતના સંત હરપતિના પૌત્ર સંશાણરાજે મહા સુદિ પના રોજ ખંભાતમાં આ
રત્નસિંહસૂરિના હાથે ભo વિમલનાથ જિનપ્રાસાદની તથા બીજી ઘણી પ્રતિમાજીઓની
પ્રતિષ્ઠા કરાવી હતી. ૧૫૧૦ - દસ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૧૧ - ચાર પ્રતિષ્ઠાઓ થઈ. મુનિચંદ્રસૂરિ, રત્નશેખરસૂરિ, ગુણસુંદરસૂરિ વગેરેએ પ્રતિષ્ઠા
કરાવી. ૧૫૧૨ - અગિયાર પ્રતિષ્ઠાઓ થઈ-ઉદયદેવસૂરિ, જયપ્રભસૂરિ ઇત્યાદિ. ૧૫૧૩ - આઠ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૧૪ - સાધુ રત્નસૂરિએ અભિનંદન બિંબની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૫ - પાંચ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૧૬ - પાંચ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૧૭ - ૧. લક્ષ્મીસાગરસૂરિએ રત્નમંડન અને સોમદેવસૂરિ સાથે ગચ્છમેળ કર્યો.
- ૨. અગિયાર પ્રતિષ્ઠાઓ થઈ.
૩. મહોશ્રુતશેખરગણિએ ખંભાતમાં ‘દ્વત્રિશિકા' લખી. ૧૫૧૮ - પાંચ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૧૯ – ૧. છ પ્રતિષ્ઠાઓ થઈ.
- ૨. મહોય જ્ઞાનકીર્તિગણિએ ખંભાતમાં દુસ્સમકાલ સંઘથયું ગા. ૨૪ લખ્યું. ૧૫૨૦ - ૧. ભાવસાગરસૂરિ(ભાવપ્રભસૂરિ ?)એ ખંભાતમાં દીક્ષા લીધી.
૨. અગિયાર પ્રતિષ્ઠાઓ થઈ.
૩. આ. શ્રી જયકેસરસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૫૨૧ - નવ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૨ - પાંચ પ્રતિષ્ઠાઓ થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org