________________
૩૬૦
ખંભાતનાં જિનાલયો ૫૭. શ્રી સંભવનાથનું દેહરુ
અથ સંઘવીની પોલમાં દેહરાં ૨ ૫૮. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી પદમાવતીની મૂરતિ, ૫૯. શ્રી વિમલનાથનું દેહરુ
અથ કીકા જીવરાજની પોલમાં દેહરું ૧ ૬૦. શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ
*
અથ માનકુંવરબાઈની સેરીમાં દેહરાં ૩ ૬૧. શ્રી સંભવનાથનું દેહશું દક્ષિણસનુષ ૪ ૬૨. શ્રી ભુંયરામાં શાંતિનાથ દક્ષિણસનુષ ૫ ૬૩. શ્રી અભિનંદનજીનું દેહ
અથ ચોલાવાડામાં દેહરું ૧ ૬૪. શ્રી મેરુપર્વતની સ્થાપના, શ્રી સુમતિનાથનો ચઉમુષ, દેવકુંવરબાઈનું દેરું
અથ ગિવટીમાં દેહરું ૧ ૬૫. શ્રી મહાવીરસ્વામીનું દેહરુ, દક્ષણ સન્મષ ૬
અથ ભુરાપાડામાં દેહરાં ૬ ૬૬. શ્રી શાંતિનાથનું દેરું ૬૭. શ્રી મલ્લીનાથ ૬૮. શ્રી ચંદ્રપ્રભુ નામ ર છે ૬૯. શ્રી સામેલા પાર્શ્વનાથ, અસલ્લ ભાવડ પાર્શ્વનાથ ૭૦. શ્રી શાંતિનાથ ૭૧. શ્રી નેમિનાથ
અથ લાડવાડામાં દેહરાં ૬ ૭૨. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ આદા સંઘવીનું દેહરું ૭૩. શ્રી આદિસર ભગવાન, પુસાલ ભરતીનું દેહરુ, દક્ષણસનુષ ૭ ૭૪. શ્રી જગીબાઈના ભંયરામાં શ્રી આદિસર ભગવાન ૭૫. શ્રી ઉપર ચિંતામણિ પાર્શ્વનાથ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org