________________
૨૬૬
ખંભાતનાં જિંનાલયો
(૧૦૩) સં. ૧૭૦૬..............
...વિજયરાજસૂરિ
સં. ૧૭૨૧ . (૧૦૪) સં. ૧૭૨૧............
સં. ૧૭૭૧ (૧૦૫) સંવત ૧૭૭૧ વર્ષે આષાઢ સુદિ ૧૦ શુકે સાક્ષી ઉશવંશ જ્ઞાતીય વૃદ્ધશાખીય // શ્રી સંભવનાથ બિંબ કારાપિત શ્રી અંચલગચ્છેન શ્રી વિદ્યાસાગરસૂરિ ઉપદેશેન સા સુંદરદાસ સા સમાચંદ સહિત
સં. ૧૭૭૬ (૧૦૬) સં. ૧૭૭૬................
સં. ૧૭૮૧ (૧૦૭) સં. ૧૭૮૧....... અષાઢ સુદિ ૧૦......... (૧૦૮) સં. ૧૭૮૧ અષાઢ સુદ ૧૦ શુક્ર સા. સુંદરદાસ પુત્ર સમાચંદેન શ્રી અંચલગચ્છ પૂજ્ય વિદ્યાસાગરસૂરિ ઉપદેશે. (૧૦૯) સં૧૭૮૧.................................. વિદ્યાસાગરસૂરિ
(૧૦૩) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુ
બારી સામે બિરાજતાં અભિનંદન સ્વામીની ડાબી બાજુ બિરાજમાન શ્રેયાંસનાથની પ્રતિમાનો લેખ. (૧૦૪) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ૧લે માળ મૂળનાયક મલ્લિનાથના
ગભારાની જમણી બાજુ આવેલા ગભારામાં મધ્યે બિરાજમાન સહસ્ત્રફણા પાર્શ્વનાથની
પ્રતિમાનો લેખ. (૧૦૫) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની જમણી
બાજુની બારી સન્મુખ બિરાજતાં સંભવનાથની પ્રતિમાનો લેખ. (૧૦૬) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૪૮) બિરાજમાન
શાંતિનાથની પ્રતિમાનો લેખ. (૧૦૭) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની જમણી
બાજુની બારી સન્મુખ બિરાજતાં સંભવનાથની જમણી બાજુ બિરાજમાન સુવિધિનાથની
પ્રતિમાનો લેખ. (૧૦૮) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૦) બિરાજમાન
ધર્મનાથની પ્રતિમાનો લેખ. (૧૦૯) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૧) બિરાજમાન
કંથનાથની પ્રતિમાનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org