________________
૨૬૪
ખંભાતનાં જિંનાલયો
,
,
,
,
,
,
, ,
,
,
,
સં. ૧૯૭૭ (૮૭) સં. ૧૬૭૭.................. (૮૮) સં. ૧૬૭૭................. .....વિજયદેવસૂરિ (૮૯) સં. ૧૬૭૭........ (૯૦) સં. ૧૬૭૭...........સો. કુંઅરજી કારિત પ્રતિષ્ઠિત........ શ્રી વિજયદેવસૂરિભિઃ | (૯૧) સં૧૬૭૭..
.........વિજયસેનસૂરિ....... (૯૨) સં૧૬૭૭ શ્રી ચંદ્રપ્રભુબિંબ કારિત . શ્રી તપાગચ્છ શ્રી વિજયદેવસૂરિભિઃ |
સં ૧૬૮૧ (૯૩) સં. ૧૬૮૧............ (૯૪) સંવત ૧૬૮૧ વર્ષે શ્રી શ્રીમાલી જ્ઞાતીય પરીષ વજિઆ રાજિઆ ભાર્યા બાઈ વિમલાદે નાસ્ના શ્રી સ્થંભનક પાર્શ્વનાથ પરિકરઃ કારિતઃ પ્રતિષ્ઠિત શ્રી વિજયદેવસૂરિભિઃ |
•....
(૮૭) ભોંયરાપાડો-શાંતિનાથના જિનાલયમાં જમણી બાજુ ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન ધર્મનાથની
પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ડાબી બાજુ ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન
ચંદ્રપ્રભુની પ્રતિમાનો લેખ. ૯) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ૧લે માળ મૂળનાયક મલ્લિનાથના ગભારાની
જમણી બાજુ આવેલ અલગ ગભારામાં મધ્યે બિરાજતાં સહસ્ત્રફણા પાર્શ્વનાથની ડાબી બાજુ
બિરાજમાન નમિનાથની પ્રતિમાનો લેખ. (૯૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુ
આવેલી દેવકુલિકામાં બિરાજમાન શાંતિનાથની પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૪૦) બિરાજમાન આદેશ્વરની પ્રતિમાનો લેખ. જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુ
બિરાજમાન ચંદ્રપ્રભુની પ્રતિમાના પબાસન પરનો લેખ. (૯૩) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૬૫) બિરાજમાન મુનિસુવ્રત
સ્વામીની પ્રતિમાનો લેખ. (૯૪) ચિતારી બજાર-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોંયરામાં બિરાજમાન મૂળનાયક સ્થંભન
પાર્શ્વનાથની પ્રતિમાના પરિકરમાંના કાઉસ્સગ્ગ નીચેનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org