________________
ખંભાતનાં જિનાલયો
૨૬૧
(૬૦) સં. ૧૬૬૨.. (૬૧) સં. ૧૬૬૨...... (૬૨) સં. ૧૬૬૨.............
સં. ૧૬૬૪ (૬૩) સં. ૧૬૬૪.............. (૬૪) સંત ૧૬૬૪.... .............
સં. ૧૬૬૬ (૬૫) સં. ૧૬૬૬..... (૬૬) સં. ૧૬૬૬............................વિજયદેવસૂરિ
સં. ૧૯૬૭ (૬૭) સં. ૧૬૬૭............................વિજયદેવસૂરિ (૬૮) સંત ૧૬૬૭...........................વિજયદેવસૂરિ
•••••••••••
(૬૦) આળીપાડો-શાંતિનાથના જિનાલયમાં જમણી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન થંભન
પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૬૧) આળી પાડો-શાંતિનાથના જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન
મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો લેખ. (૬૨) ઊંડી પોળ-શાંતિનાથના જિનાલયમાં મૂળનાયકની બાજુમાં બિરાજમાન સુમતિનાથની
પ્રતિમાનો લેખ. ખારવાડો-સુખસાગર પાર્શ્વનાથના જિનાલયમાં ડાબી બાજુ ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન
સુમતિનાથની પ્રતિમાનો લેખ. (૬૪) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયકની ડાબી બાજુ બારી સામે બિરાજમાન
અભિનંદન સ્વામીની પ્રતિમાનો લેખ. (૬૫) ખારવાડો-સુખસાગર પાર્શ્વનાથના જિનાલયમાં જમણી બાજુ ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન
આદેશ્વરની પ્રતિમાનો લેખ. (૬૬) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૫૯) બિરાજમાન શાંતિનાથની
પ્રતિમાનો લેખ. સંઘવીની પોળ-સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયકની ડાબી બાજુ બિરાજમાન મહાવીરસ્વામીની પ્રતિમાનો લેખ. સંઘવીની પોળ-સોમચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન કુંથુનાથની પ્રતિમાનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org