________________
ખંભાતનાં જિનાલયો
૨૫૭
(૨૭) સં. ૧૬૪૪...... (૨૮) સં. ૧૬૪૪ જેઠ સુદ ૧૨ સોમ....બાઈ અમરીદે પુત્રી બાઈ લંબિ સ્વશ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ કારાપિત શ્રીમદ્ તપાગચ્છ ભટ્ટારક જગરૂ...શ્રી પ શ્રી વિજયસેનસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ | (૨૯) સંવત ૧૬૪૪ વર્ષે જેઠ સુદ ૧૨ સોમ........શ્રી શાંતિનાથબિંબ કારાપિત.......
સં. ૧૯૪૭ (૩૦) સં૧૬૪૭ ..............
સં. ૧૯૫૧ (૩૧)સં૧૬૫૧............
. સં. ૧૬૫૫ (૩૨) અલાઈ સં. ૪૪ સં. ૧૬૫૫.............. (૩૩) અલાઈ સંવત ૪૨ વર્ષે માઘ વદિ ૯.... શ્રીમદ્ ગાંધી લહૂ ખીમા ગાંધી દેવકરણ સા... (૩૪) અલાઈ સંવત ૪૨ વર્ષે માઘ વદિ ૯....શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય....ગાંધી લહૂજી...... (૩૫) સંવત અલાઈ ૪ર વર્ષે માઘ વદિ...............શ્રી અંચલગચ્છ.
......
(૨૭) ચિતારી બજાર-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોંયરામાં જમણી બાજુના ગર્ભદ્વારા સન્મુખ
બિરાજમાન મહાવીર સ્વામીની પ્રતિમાનો લેખ. (૨૮) માણેકચોક-શાંતિનાથના જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન શાંતિનાથની
પ્રતિમાનો લેખ. (૨૯) માણેકચોક-શાંતિનાથના જિનાલયમાં જમણી બાજુના ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન શાંતિનાથની
પ્રતિમાનો લેખ. (૩૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૫) આદિનાથની પ્રતિમાનો લેખ. (૩૧) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૬૧) આદિનાથની પ્રતિમાનો લેખ. (૩૨) જીરાળાપાડો ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૩૨) આદિનાથની પ્રતિમાનો લેખ. (૩૩) ચોકસીની પોળ-વિમલનાથના જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન પાર્શ્વનાથની
પ્રતિમાનો લેખ. (૩૪) ચોકસીની પોળ વિમલનાથના જિનાલયમાં મૂળનાયકની ડાબી બાજુ બિરાજમાન ચંદ્રપ્રભુની
પ્રતિમાનો લેખ. (૩૫) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૭૫) બિરાજમાન ધર્મનાથની
પ્રતિમાનો લેખ.
ખંભા, ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org