________________
૨૫૬
ખંભાતનાં જિનાલયો
સં. ૧૫ર૩ (૧૯) સં. ૧૫૨૩................... શ્રે.............સોમા..
સં. ૧૬૩૨ (૨૦) સં. ૧૬૩૨........ (૨૧) સંવત ૧૬૩૨ વર્ષે વૈશાખ સુદી ૧૩ શુક્ર શ્રી સ્તંભતીર્થે શ્રી હીરવિજયસૂરિ પ્રાસાદાત્ શ્રી સંઘેન શ્રી પંચાસરો પાર્શ્વનાથ નામે બિંબ કારાપિત શ્રીમદ્ તપાગચ્છ સા. શ્રી હીરવિજયસૂરિ આચાર્ય શ્રી વિજયસેન સૂરિભિઃ સહપતિપિત્ત સમસ્ત શ્રી સંઘસ્ય ભદ્રભવતઃ | (૨૨) સં. ૧૬૩૨.... ..........................
સં. ૧૬૩૬ (૨૩) સં. ૧૬૩૬ મહા સુદ ૧૩......................હીરવિજયસૂરિ -
સં. ૧૬૩૭ (૨૪) સં૧૬૩૭....
સં. ૧૯૪૩
(૨૫) સં. ૧૬૪૩.......
સં. ૧૬૪૪ ...................વિજયસેનસૂરિ
(૨૬) સં. ૧૬૪૪.........
(૧૯) ચિતારી બજાર-આદેશ્વરના જિનાલયમાં ડાબીબાજુ બારી સન્મુખ બિરાજમાન
આદેશ્વર(ઋષભદેવ)ની પ્રતિમા પરનો લેખ. (૨૦) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં ભોમતીમાં (નં. ૩૫) બિરાજમાન પ્રતિમાનો લેખ. (૨૧) ચિતારીબજાર-ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના ભોંયરામાં ડાબા ગર્ભદ્વાર સન્મુખ આવેલી
મહાવીરસ્વામીની પ્રતિમાની ડાબી બાજુ બિરાજમાન પંચાસરા પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ. (૨૨) જીરાળાપાડો-ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૬૮) બિરાજમાન વાસુપૂજ્ય
સ્વામીની પ્રતિમાનો લેખ. (૨૩) બોરપીપળો નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયમાં ગૌતમસ્વામીની મૂર્તિલેખ. (૨૪) જીરાળાપાડો ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં (નં. ૨૬) બિરાજમાન સુમતિનાથની
પ્રતિમાનો લેખ. (૨૫) જીરાળાપાડો-ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ૧લેમાળ મધ્યે આવેલા ગભારામાં મૂળનાયક
મલ્લિનાથની ડાબીબાજુ બિરાજમાન વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાનો લેખ. (૨૬) ખારવાડો-મુનિસુવ્રત સ્વામીના જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન પ્રતિમાનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org