________________
ખંભાતનાં જિનાલયો
૨૦૫
(૧૦) શ્રી સંભવનાથ : (મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુની બારી સામે)
મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૯
“સંવત ૧૭૭૧ વર્ષે આષાઢ સુદિ ૧૦ શુક્ર સાક્ષી ઉશવંશ જ્ઞાતીય વૃદ્ધ શાખીય |શ્રી સંભવનાથ બિંબ કારાપિત શ્રી અંચલગચ્છન પૂજ્ય શ્રી વિદ્યાસાગરસૂરી ઉપદેશેન સા સુંદરદાસ સા સમાચંદ સહિતે........” (૧૧) શ્રી સુવિધિનાથઃ (શ્રી સંભવનાથની જમણી બાજુ)
સં. ૧૭૮૧........... આષાઢ સુદિ ૧૦........... (૧૨) શ્રી નેમિનાથ : (શ્રી સંભવનાથની ડાબી બાજુ)
લેખ નથી (૧૩) શ્રી અજીતનાથ : (મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુ બારણા સામે)
મૂળનાયક તરીકે ઊંચાઈ ૧૯”
લેખ નથી (૧૪) શ્રી પાર્શ્વનાથ ઃ (શ્રી અજિતનાથની ડાબી બાજુ)
લેખ નથી. (૧૫) આરસપ્રતિમા ઃ (શ્રી અજિતનાથની જમણી બાજુ)
લેખ નથી. ચિંતામણિ પાર્શ્વનાથના ગભારામાં કુલ પ્રતિમાસંખ્યા નીચે મુજબ છે : આરસ પ્રતિમા - ૧૫ ધાતુ પ્રતિમા
- ૫૦ મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુ દેવકુલિકા (૧) શ્રી શાંતિનાથ : મૂળનાયક તરીકે – ઊંચાઈ ૨૭”
સં૧૯૭૦........ વિજયસેનસૂરિ........... (૨) શ્રી મહાવીર સ્વામી (શ્રી શાંતિનાથની ડાબી બાજુ )
સંત ૧૬૬૧....... અલાહી ૫૦..........વિજયસેનસૂરિ (૩) શ્રી નેમિનાથઃ (શ્રી શાંતિનાથની જમણીબાજુ)
સંત ૧૬૬૧.........વસતા ભાર્યા વિમલદે પુત્ર જુઠા.......... વિજયસેનસૂરિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org