________________
૨૦૪
ખંભાતનાં જિનાલયો
જીરાળા પાડો ૧૯ જિનાલયના મૂર્તિલેખો (૧) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ :
મૂળનાયક - ઊંચાઈ – ૩૫"
“સં. ૧૬૬ર વર્ષે દ્વિતીયા ચૈત્ર નક્ષત્રે...... વાસ્તવ્ય વુ, નવઘણ ભાર્યા નામલદે સુત વુ રંગ ભાર્યા રંગાદે સુત વ ણાધા ભાર્યા ગંગાદે સુત વ... સ્વકુટુંબ....પરિ...ન સ્વશ્રેયસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ બિંબ કારાપિત પ્રતિષ્ઠિત શ્રીમત્તપાગચ્છે.................... ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિભિઃ” (૨) વાસુપૂજ્ય : (મૂળનાયકની ડાબી બાજુ)
સં૧૭૦૬ વર્ષે જયેષ્ઠ વદિ ૩ ગુરૌ શ્રી સ્તંભતીર્થ સમીપસ્થ શ્રી અકબ્બરપુર વાસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞાતીય વૃદ્ધ શાખીય માર.. સા ધનજી લઘુ સોદરેણ સ્વભાર્યા દેવલદે સ્વપુત્ર સા પા ........ શ્રી વાસુપૂજય બિંબ કારિત .....” (૩) શ્રી ચંદ્રપ્રભુઃ (મૂળનાયકની જમણી બાજુ)
“સં૧૬૭૭ શ્રી ચંદ્રપ્રભુ બિબ કારિત | શ્રી તપાગચ્છ શ્રી વિજયદેવસૂરિભિઃ ” (પાછળના ભાગમાં શ્રીમલ્લ તથા વાલ્હાદેનું નામ) (૪) શ્રી અભિનંદન સ્વામી (મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની ડાબીબાજુ બારીની સામે)
સંવત ૧૬૬૪ મૂળનાયક તરીકે – ઊંચાઈ ૧૯” (૫) શ્રી શ્રેયાંસનાથ : (શ્રી અભિનંદન સ્વામીની ડાબી બાજુ)
સં. ૧૭૦૬ ....... વિજયસેનસૂરિ . (૬) શ્રી સુમતિનાથ : (શ્રી અભિનંદન સ્વામીની જમણી બાજુ)
સં. ૧૭૦૬....... વિજયાણંદ સૂરિ (૭) શ્રી ચંદ્રપ્રભુ : (મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુના દ્વારની સામે)
મૂળનાયક - ઊંચાઈ ૩૩”
સં. ૧૬૭૭..........વિજયદેવસૂરિ ......... (૮) શ્રી સંભવનાથઃ (ચંદ્રપ્રભુની ડાબી બાજુ)
સં. ૧૬૭૭........... શ્રીમલ્લ ભાર્યા વાદે....... વિજયદેવસૂરિ (૯) શ્રી શાંતિનાથ : (શ્રી ચંદ્રપ્રભુની જમણી બાજુ)
સં. ૧૬૬ર.......... વિજયસેનસૂરિ.........
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org