________________
ખંભાતનાં જિનાલયો
આ ભોંયરામાં પાપરૂપી હરણીયાને ખાવાની ઇચ્છાવાળા ધર્મરૂપી સિંહનાં મુખો હોય તેવાં પાંચ દ્વારો શોભી રહ્યાં છે.
•
•
•
•
•
·
• સ્તમ્ભતીર્થ નગરીને વિશે ભૂષણરૂપ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ચૈત્ય કોણા(ના) આશ્ચર્ય માટે ન થાય ?
•
•
•
·
આ ભોંયરામાં પાંચ દ્વારો અને ચમરેન્દ્ર ધરણેન્દ્ર જેવા બે દ્વારપાલો અને ત્યાગાદિ-ધર્મ સ્વરૂપ ચાર ચામરધારીઓ શોભે છે.
આ ભોંયરાના ગર્ભગૃહમાં સાડત્રીસ અંગુલની આદિનાથ પ્રભુની મૂર્તિ શોભે છે.
શ્રી વીરપ્રભુની ૩૩ અંગુલની અને શ્રી શાંતિનાથ ભગવાનની ૨૭ અંશુલ પ્રમાણવાળી ઉત્તમ મૂર્તિ શોભે છે.
• કાબેલ દિગપાલ સમાન બાદશાહ અકબર અને દરિયાનો સ્વામી, પરતકાલ રાજા (ગોવા-નરેશ મલેક ફિરંગી પરતકાલય શાહ) તે બંનેની આગળ પણ આ બંને અત્યંત પહોંચેલા હતા. તે બંને દિશાઓમાં અસાધારણ એવા એ બંનેની પ્રસિદ્ધિ હતી.
•
૧૬૩
આ ભોંયરામાં દશ હાથીઓ શોભે છે, અને અષ્ટકર્મરૂપી હાથીઓને હણવા માટે આઠ સિંહો શોભે છે.
જ્યાં સુધી આકાશમાં સૂર્ય-ચંદ્ર છે ત્યાં સુધી આ બંને (સૂર્ય-ચંદ્ર) સજ્જનોના માર્ગમાં સ્વયં અત્યંત ઘણા પ્રકાશને લાવે અને શ્રી સ્તંભણતીર્થની ધરતીરૂપી રમણી(સ્ત્રી)ના કપાળમાં મનોહર એવું આ ચૈત્ય લાંબા કાળ સુધી જય પામે.
પંડિતોમાં તિલક સમાન અને બુદ્ધિરૂપી ધન વડે અગ્રેસર એવા લાભ વિજય વડે શોધાઈ અને ગુરુભાઈ નામથી શ્રીકીર્તિવિજય હર્ષથી આ લખાઈ છે. (લખેલ છે.)
સાક્ષાત્ વર્ણિની ન હોય તેવી ગુણથી વ્યાપ્ત, સદ્ અલંકારવાળી, વૃત્તિને ભજનારી એવી આ પ્રશસ્તિ સુશિલ્પી શ્રીધર વડે કોતરાઈ છે.
જ્યાં સુધી આકાશમાં સૂર્ય-ચંદ્ર છે ત્યાં સુધી શ્રી સ્તંભતીર્થની ધરતીરૂપી રમણીના ભાલમાં મનોહર એવું આ ચૈત્ય લાંબા કાળ સુધી જય પામે.
પંડિતોમાં તિલક સમાન લાભ વિજય વડે શોધાઈ અને તેમના ગુરુભાઈ શ્રી કીર્તિવિજય વડે હર્ષથી આ પ્રશસ્તિ લખાઈ છે.
આ પ્રમાણે પરિક્ષકામાં પ્રધાન(પારેખ) ૫ વાજીઆ, ૫ રાજીયા નામના ભાઈઓએ બનાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વજિનપુંગવના પ્રાસાદની પ્રશસ્તિ સંપૂર્ણ થઈ. | કલ્યાણ થાઓ |
જીવતા એવા પણ વાદીઓ જેમના વડે નિશ્ચેતન કરાયા તેમના પ્રતાપનું માહાત્મ્ય આનાથી બીજું શું વર્ણવાય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org