________________
[ ૮૨] પાણી પીશે રે મનાપા તે ચિરંજીવ લહે સુખશાતા, કદીય ન હોય અશાતા રે અમને! નૃપ આણા કરી તે રહ્યા સુખિયા, બીજા મરણ લહે દુ:ખીયા રે પાદા વિષમશ્રિત વિષયારસ જુત્તા, બ્રહ્મદત્ત નરક પહત્તા રે મામા મેઘકુમાર ધનને સુખભા જા, શ્રી શુભવીર તે રાજા રે ! મનમેહન સ્વામી મેળા
- કાવ્ય – દુતાવલંબિતંવૃત્તયમ છે અનશનંતમમાવિતિબુદ્ધિના, રુચિરભજનસંચિતજન, પ્રતિદિન વિધિના જિનમંદિરે, શુભમતે બત ઢોક્ય ચેતસા. ૧ કુમતબોધ વિરોધ નિવેદવિહિત જાતિજરામરણાંતઃ | નિરશનઃ પ્રચુરાત્મગુણાલય, સહજ સિદ્ધહ પરિપૂજયે. ૨
છે મંત્ર છે છ હીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુ નિવારણાય, અશાતાદય નિવારણાય શ્રીમતે વીરજિનેંદ્રિાય, નિવેદ્ય યજામહે સ્વાહા.
છે અષ્ટમ ફલપૂજા છે
છે દુહો છે આત્મિક ફળ પ્રગટાવીયું, ટાળી શાત અશાત છે ત્રિશલા નંદન આગળે. ફળ પૂજા પરભાત છે ? ઢાળ નંદકુવર કેડે પડ્યો કેમ જળ અમે ભરીએ એ દેશી
વીર કંવરની વાતડી કેને કહિયે. કેને કહિયે રે કેને કહિયે છે નવિ મંદિર બેસી રહિયે. સુકુમાળ શરીર વીર એ આંકણી ! બાળપણથી લાડકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org