SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૧] » હાં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુ નિવારણાય, અસાતાબંધસ્થાન નિવારણાય શ્રીમતે વીરજિનંદ્રાય, અક્ષતં યજામહે સ્વાહા. સપ્તમ નૈવેદ્ય પૂજા મા છે દુહે છે ન કરી નિવેદ્ય પૂજન, ન ધરી ગુરુની શીખ છે લહે અશાતા પરભવે. ઘર ઘર માગે ભીખ ૧૫ છે ઢાળ–રાગ રાગણી-હારી રે સમાણી—એ દેશી છે તુજ શાસનરસ અમૃત મીઠું, સંસારમાં નહિ દીઠું રે મનમોહન સ્વામી છે દીઠું પણ નવિ લાગ્યું મીઠું, નારક દુ:ખ તેણે દીઠું રે! મો ૧દશવિધ વેદન અતુલ તે પાવે, દુ:ખમાં કાળ ગાવે રેમના પરમાધામી દુ:ખ ઉપજાવે, ભવભાવનાયે ભાવે રે કેમ મારા જેમવિષમુક્તિ તલાર અવાજા. એક નગરે એક રાજારે મને શત્રસિન્ય સમાગમ પહેલું, ગામ ગામ વિષ ભેળ્યું રે પામનારા ધાન્ય મીઠાઈ મીઠા જળમાં, ગોળ ખાંડ તરુ ફળમાં રે મા પડહે બજાવી એમ ઉપદેશે, જે મીઠાં જળ પીશે રે મામા જો ભક્ષ્ય ભોજન રસ લીના ખાશે, તે યમમંદિર જાશે રે મ દૂર દેશાગત ભેજન કરશે, ખારાં ના ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005590
Book TitleLaghu Puja Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy