________________
[૧૨ ] શુભ અશુભ ભેદે કહાય જે દ્રવ્ય વાસ્તુક પૂજાના એ કહ્યા રે લોલ, તેહ હરખે કહું ચિત્ત લાય જે છે નામ રા ઘર મહેલ કરાવી તેડિયે રે લોલ, બ્રાહ્મણ હોમાદિક વાસ જે. વેદ ગાયત્રી મંત્ર ભણાવીએ રે લેલબ્રાહ્મણ જમાડીએ ખાસ જે છે નામ યા દેવદેવી બ્રહ્માદિક પૂછયે રે લોલ, પાડા બુદ્ધિએ કેળું કપાય જે છે મરી નરકતણું દુ:ખ ભગવે રે લોલ, મિથ્યા વાસ્તુક પૂજામાં પાપ જે નામના Hજા ફલ શ્રીફળ પ્રમુખને હોમતાં રે લોલ, પંચેંદ્રિય હિંસા થાય ને ! અપમંગલ એહ ખરૂં કહ્યું રે લોલ, અશુભ વાતુક પૂજા કહાય જે નામ પા શુભ વાસ્તુક પૂજા વ
વું રે લોલ, જેનું રૂડું વિશાળ સ્વરૂપ જે બુદ્ધિ શાશ્વત સંપદા પામીએ રે લોલ, પાસ નામ તે મંગલરૂપ જે છે નામ રૂડું છે | ૬ |
છે મંત્ર – નમો ભગવતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ હૂ ધરણે દ્રપદ્માવતી સાહિતાય જન્મજરા મૃત્યુ નિવારણાય શુદ્રોપદ્રવશમનાય જલં ચંદનું પુષ્પ ધૂપં દી૫ અક્ષતં નૈવેદ્ય ફલ યજામહે સ્વાહા !
છે તૃતીય પૂજા
| દુહા છે શુભ વાસ્તુક પૂજા કહું, આણી અતિશય ભાવ છે સ્વર્ગાદિક સુખ પામીએ. હવે શિવસુખ દાવ છે ૧ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org