________________
નિવેદન પાંચમું.
( ૭૧ ) પણ દર સેકંડે ૧૩ માઈલની ઝડપથી શિરી કે એવા કેઈ તારા પ્રત્યે જાય છે.
એમ જે સુક્ષ્મ તારાઓ છે તે પગ મડાન સૂર્યો છે, તે દરેક એક બીજાની આસપાસ ફરે છે. કમે બધા સૂર્યો અને લિક અકય કોઈ મહાન સૂર્યની આસપાસ ફરતા હશે. ૧નાક્ષત્રિક વિધ આકાશની જેણ અસીમ છે. નક્ષેત્રે કયાં જાય છે તે સમજાતું નથી. ( પ૦ ૪૬ થી ૫૦ )
અધ્યા પકે--- તારાઓ હંમેશાં ગતિમાર્ગમાં જ રહેલા છે, તે એવી રીતે રહેલા છે કે તેને આપણે પાસે ને પાસે જોઈ શકીયે છીયે. સપના તારા તથા નક્ષુત્રના તારાઓ પણ ગતિમાં છે. સાથે અમુક આંતરે જોઈ શકીયે છીયે તેમાં હેતુભૂત ગતિ છે. તમોએ દરેક સૂર્યમાળાને ફરતી કપીને તેનો આધારભૂત કોઈ ગ્રહ કે મહારવિ હવે જોઈયે એમ જણાવ્યું, પણ તેમ માનવાથી તો તમારે માટે માનેલ ગ્રહ ( શારી ) પણ કે ઈની આસપાસ ફરતે હવે જોઈએ નહિં. તે દરેકને પોતાની તરફ ખેંચતાં કેના ગુરુત્વાકર્ષણથી ઉચ સ્થિર રહેશે ? માટે ઉત્તરોત્તર દરેકમાં ગુરૂત્વાકર્ષણથી ખેંચાણ માનવું પડે, અંતે કઈ વસ્તુ સ્થિર માનવી પડે, અને છેવટે
દષ્ટિદોષને લીધે તારા બિન્દુવત જણાય છે. પ્રન–પૃથ્વી અને તારા એક બીજા સાથે અથડાય તે શું
થાય ? ઉત્તરે–પૃથ્વી અને તેના પરની બધી વસ્તુઓ બળી જશે.
આઘાતને લીધે એટલી બધી ઉષ્ણુતા ઉત્પન્ન થશે કે
તેને લીધે પર્વત સુદ્ધાં વાયુરૂપ થઈ જશે. વળી ખગોળ વિજ્ઞાનમાં કહ્યું છે કે–પૃથ્વી સ્થિર હોય તો ચંદ્ર દર સેકંડે ૧૭ માઈલ, રવિ ૬૦૦૦ માઈલ, અને પાસેને તારે ૧૮૩૫૦૦૦૦૦૦ માઈલ ચાલવા જોઈએ; અને ફરતા તારા અકથ્ય માઈલ ચાલવા જોઈએ. પણ આ ગતિ સંભવતી નથી. માત્ર આ ભૂલ મૂલક ગણના હોવાથી આ ગેટાળો થાય છે, કેમકે શૌરી પાસે સૂર્ય જતાં બીજા ગ્રહોની ગતિનો વેગ જે કલ્પવો પડે છે તેની પાસે આ ગતિના માઈલે શી બીસાતમાં ? )
૧ તારા વિગેરે નક્ષત્ર સંબંધી જગત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org