________________
નિવેદન છઠું, ફળને નીચે પડતું જોયું, અને વિચાર્યું કે આ ફળ ગમે તે દિશામાં ન જતાં પૃથ્વી પર પડયું તેનું કારણ કંઈક હોવું જોઈએ. આ વિચારથી તે મહાન શેષ રૂપે જાણી શકાય કે, પૃથ્વીમાં ખેંચવાની શકિત હોવાથી તે પર ફળ પડ્યું છે. તે આ માન્યતામાં શું ખોટું છે ?
ઉત્તર–જે પૃથ્વીને ખેંચવાની શકિતવાળી માનીયે તે આકાશમાં કાગળનાં ફાનસ પ્રેરણું કર્યા વિના સહેજે કેમ જાય છે ? શું તેને ઉપરથી ખેંચનારી કંઇ વસ્તુ છે ? તેના ઉત્તરમાં નાજ કહેવી પડશે. વળી તે શેધમાં સર ન્યુટને શેઠું છે કે વધારે રજકણેનો સમુહ નાના રજકણના સમુહને ખેચે છે, પણ એમ જે હોય તે બે પથરા છુટા છુટા રાખતાં કદી ભેગા નહિજ થાય, અને તે એકમેક થઈ પરસ્પર મળી જવાની કિયા અનવી અશક્ય થશે. વળી તમે સૂર્યના રજકણસમુદાયને “પૃથ્વી કરતાં મોટા માને છે, તે પછી તે પૃથ્વીને પિતાની તરફ કેમ નથી ખેંચી લેતા ? તારડેન્સજેન્ડ પ્રોફેસર કહે છે કે તારાપાત આદિના કારણે દરવર્ષે ૫૦૦ ટન પૃથ્વી વધે છે ( વિ. ૧૬) પણ તમારી માન્યતા પ્રમાણે તે સૂર્ય તારા વિગેરેને પૃથ્વી પર પડવાજ શેના ઘે. ?
પ્રશ્ન-એક દડા લઈ આકાશમાં ફે કે તે દડે ફેંકનારના બળથી ઉંચે જાય છે, અને તે ફેંકનારનું બળ, દડાના ભારરૂપ મધ્યેત્સારી બળ, તથા ગુરુત્વાકર્ષણ; એ ત્રણ સંબંધથી દડો ઉચે જઈ તી થઈ નીચે નમી ભૂમિ પર પડે છે, પણ ઉચે ને ઉચે જતું નથી. માટે ત્રિશક્તિ પ્રાગ માને તે ઉદાહરણું તો ઠીક છે.
ઉત્તર–આકર્ષણ માટે ઉત્તર ઘણી વાર આવી ગયો છે. તે પણ ફરીથી કહું છું કે માણસના બળ પ્રમાણે જ તે ઉંચે જાય છે. કદી મેટો બળવાન પુરૂષ દડાને ફેંકશે તે દડે - વધારે ઉંચે જશે, અને દસ વર્ષનો બાળક દડે ફેંકશે તે થડે ઉંચે જઈ નીચે આવશે. દડે ચાલેજ જાય અને પાછો ન આવે એવું ફેંકવાનું બળ કે ઈનામાં ન હોવાથી ફેંકનારના બળને કંઈક અંશ રહેવાથી એકદમ સીધે ન પડતાં કંઈક :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org