________________
તમાં મુકવાની હામ ભીડ. સત્યને પક્ષપાત કરતા રહેશો, એટલે સત્ય તરી આવશે.
* બસ! બીજે દિવસે કરિશ્રીએ પ્રેક કરસનની “સષ્ટિની ઉત્પત્તિ” મારા હાથમાં મૂકી. મેં તે સાવંત વાંચી ર. એગ્ય ટાંચન કરી પાછી આપી. પ્રારંભ
મહિનામાં રંગ બદલાઈ ગયે, હવે તે અમદાવાદનું આકર્ષણ વિશેષ હતુ. જુનાગઢને વિચાર મુલતવી રહ્યો, એટલે અમો fજરનારને હદયથી નમસ્કાર કરતા કરતા વઢવાણ શહેર આવ્યા.
એ ગ્રંથ વાંચ્યા પછી નિબંધ જેવું પણ કંઈ લખવું એ ઈચ્છાતિરેક વેગવાન બન્ય, તેને સંતોષવાને કંઈ લખવાની જ જરૂર હતી.
- અમે સં. ૧૭૬ ના માગશર વદિમાં એક સવારે વઢવાણના ભેગાવાને કાઠે રહેલ પ્રભુ મહાવીર દેવની દેરીએ પ્રભુના દર્શને ગયા. દર્શન પછી વિચારાની કુરણ સતેજ હતી, એટલે પ્રભુના શરણથી પરમ પૂનિત થએલ ભેગાવાની રેતી ઉપર બેસી જીરેન્દ્રતિ૪િ૦ શ્લોકથી પ્રરતુત ગ્રંથને પાયે નાખ્યો. ત્યાંથી વિહાર કરી, રાજનગર આવતાં વસંતપંચમી ને સેમવારે આ ગ્રંથ નાનકડા નિબંધરૂપે ( ૮૨ નેટ પેપરમાં) પૂરો કર્યો. લ–
પ્રારંભ કર્યો પુસ્તકને પણ તૈયાર થયો લેખ. આ કેમ ચાલે? એટલે કદમાં વિશેષ વધારે થવો જોઈએ, અને તે માટે નવીન પ્રમાણેને સંગ્રહ પણ કરવું જોઈએ. આથી ત્યાર પછી વિશેષ શોધખેાળની પ્રવૃત્તિ આગળ કરી, ઘણું આ વાંચ્યા, જેની સંખ્યા પરિશિષ્ટ ૪ માં આપી છે, અને આ વિષયને લગતું જે કાંઈ મળ્યું તે પ્રસ્તુત ગ્રંથમાં જેડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org