________________
નિવેદન પાંચમું.
( ૪૭ ) એક ઘટકે પાંચશેર ભાર ગળી જાય છે. રોડનર પક્ષી બે કુટ લાંબુ, ૮૦ ઇંચ લાંબા પગવાળું, મહાગતિવાળું અને સાપે મારનાર થાય છે. સર્વથી ઘણું ઉડનાર પક્ષી કાંડર અથવા કેલીફની ચાનું ઘુડ છે, તેની પાંખની અણીથી બીજી પાંખની અણી સુધીની લંબાઈ ૧૦ ફુટ છે, તેની જાત નાબુદ થવા આવી છે.
હાથે ચાલનાર સાઢે ત્રણ ફુટ લાંબે હોય છે જે કીડીએને બહુ નાશ કરે છે, તેને બંગાલી ભાષામાં ચ્યાંગેલીન નામથી સંબોધાય છે. એક પ્રદર્શનમાં બહુજ લાંબા કાનવાળું સસલું મુકાયું છે. આલમમાં એક જાતની માછલીને પુંછડીએથી સળગાવ્યા પછી બત્તીનું કામ પુરૂં કરે છે. બત્તિમાછ ( હેલિગ્યાન) નું તેલ ચરબીની પિઠે જામી જાય છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં કે ઓસ્ટ્રેલિયામાં દોઢ ફુટ લાંબા ને ટૂંકા વાળની પુંછડીવાળા એવા વિચિત્ર પ્રાણી છે કેજેને બચાં ધવરાવવાના આચળ હોય છે, ને સુખે ચાંચ હોય છે. કેલીફારનીયામાં દરીયા સપાટીથી ૩૦૦૦ ફીટ ઉંચા માઉંટ બાલડીના પહાડ ઉપરથી એકટીશ ઈચના વ્યાસવાળું અને ૧૦૦ રતલના વજનવાળું કાચબાનું હાડપીંજર મળી આવ્યું છે, તે ચાર હજાર વર્ષ ઉપરનું કહેવાનું મનાય છે. જેના માટે કહેવાય છે કે-જમીનને ઉછાળે આવી પાછો પાસિઝીક મહાસાગરને કિનારે બનતાં આ કાચબે મરણ પા
યે હશે. લપસતાં રહેલા બરફની સાથે તે અહીં આવ્યો હશે તેવું અનુમાન થાય છે. હંગરીમાં એક મેડકનું હાડપીંજર મળ્યું છે, જેનું નામ લેવીરીન ડોન રાખ્યું છે. તે જાતિના દેડકા ભૂતકાળમાં બહુ હશે. તેની બને આંખેની વચ્ચેના આ ડામાં ૧૮ ઇંચનું અંતર હતું, તેની ખોપરી ૩૧૨ રતલ પ્રમાણ હતી, અને સર્વે હાડપીંજરનું વજન ૧૮૬૦ રતલ (આશરે એક ટન ) હતું. વળી ભારતના ૨૯ મા અધ્યામાં ૧૧ જન લાંબો અને છ યોજન ઉંચે હાથી, તથા ૧૦ . અને ૩ ચેજન ઉંચે કાચબો હોવાનું '' છે વળી છે. થીઓડર કુકની ભૂસ્તરવિદ્યા જણાવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org