________________
( ૪ )
વિશ્વ રચના પ્રમ ધ.
પ્રાણી અને નીવડુંગ વનસ્પતિના ટુકડા કરીએ તા દરેક પ્રાણી ઉગવા રૂપ બને છે. કમલપુચ્છ દીર્ઘ પુચ્છ વેલ આ દરેક જાતના તીર્થંચા ઘણાં મોટાં પણ થાય છે. લીંર્ જાતિના વાંદરા ઉડે છે. કસ્તુરીયા ખળદ અને બીસન એ ભૂમિચર છે. કગરૂ, આવેાસમ, ખાંદીકુટ અને જબ્રાવને બચ્ચા રક્ષણ કરનારી કાથની હાય છે.
સાંજ વર્તમાન પત્રમાં
,,
એક વાર હાલ મનુષ્ય આનંદથી સુઇ શકે એવા ૨૮ ઇંચ જાડા ઇંડાના અડધીયા મળી માવ્યા છે, તેા તે જાતના પક્ષીઓ કેટલા માટા હશે ? ” એવા લેખ હતા. અત્યારે પણ ૨૫ ટન મગરમચ્છના પીંજરા મળી શકે છે. તેમજ એક ત્રણ ફુટ ઘેરાવાળા ૬૬ રતલના દેડકા છે, તેના ખરા દેહમાનને નહીં જાણનાર તેને રાક્ષસી કદના કહી ખેલાવે છે. સાડત્રીશ ીટ લાંખા સાપ મૈકસીકેામાં છે, રૂમી સીપાઇઆએ ૧૨૦ ફુટ લાંખી સાપની કાંચળી રામ માકલી હતી. આમદ્રાસ દરીયાઇ પક્ષી હાઇને મનુષ્યના કટ્ટો દુશ્મન છે, તે
વર્ષ ૧૦૦, અશ્વને વર્ષ ૩૨ અથવા ૪૮, વાધને વર્ષ ૬૪, ગરધબના વર્ષે ૨૪, છાલિના વર્ષ ૧૮, શ્વાનનેા વર્ષ ૧૨ અથવા ૧૮, હિરણના વર્ષે ૨૪, બિલાડાનેા વર્ષ ૧૨, શ્યાના વર્ષ ૧૭, સુઆને વર્ષ ૧૩, ગેડાને વર્ષ ૨૦, સારસને વ ૫૦, ક્રાંચના વર્ષ ૬૦, બગલાના વર્ષ ૬૦, ઉંદરના વર્ષ ૨, સિસલાને વર્ષ ૧૮, વાગુલને વર્ષ ૫૦, સેહરનેા વર્ષ ૫૦, વિના વર્ષે ૫૦, પપિયાનેા વર્ષ ૩૦, ઉના વર્ષાં ૨૫, ભેંસના વર્ષ ૨૫, ગાયના વ ૨૫, ઘેટાને વ ૨૬, ગિધ વર્ષ ૧૦૦, ગિલાઈ ૧, બ્રુક વર્ષે ૫૦, કાકીડા વર્ષોં ૧, જેકાં માસ ૩, કસાર માસ ૩, ૫ ઇતિ પંચમે આરેારા આયુષ્ય વિચાર. " ભાષા મૂલ પ્રમાણે રાખેલ છે. ]
.
ત્ સવ જંતુ ૧૬૦૦૦ જાતના છે. પક્ષીઓ ૮૦૦૦ મતના છે, તીયેચા ( ચાગા ) ૮૦૦૦ તતના છે, સર્પની જાત ૭૦૦ છે. (પ્રાણીશાસ્ત્ર ) લવંડર વેટરના સુવાસથી સિહ વાધ વશ થાય છે. કેટલાક ઉંદર, મેઢા, પાપટ અને ગાય વિગેરે એવા છે કે જે પાણી પીધા વગર પણ જીવી શકે છે, સેખીરીયાના ઉંદર ચેપગા અને ત્રણા નાના હાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org