________________
નિવેદન પાંચમુ . ( ૪૩ ) ઘણું કરીને એ ચાર કે આઠ પગે હોય છે. મુખ્ય રીતે પચે ન્દ્રિય દવે ચાર હપ્તામાં વહેચાયેલ છે.
૧ લેા હતો—àકાકાશ ચિત્રમાં અધેાભાગમાં સાત રાજલેાકમાં નારકીનાં જે સાત સ્થાનેા કહ્યાં છે, તેમાં ઉત્પન્ન થતા જીવાને નારકીના જીવે કડે છે. તેમનું મોટામાં મેટુ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે, અને દેહુમાન ઉત્સેધાંગુલે ૫૦૦ ધનુષ્યનું હૈય છે. આ જીવે નારકીમાં જ ઉત્પન્ન થાય છે.
૨ જો હતો—(૧) પાડાની જેવા મેટામચ્છ, શીશુમાર, દરેક રંગના માછલા, કાચમા, ( પુછડીયેા કાચ કે ) સીવ્ર, સ્કુ જેવા દાંતવાળેા નાન્હેલ, ટાપીડા માછલાં, તરવારની પેઠે પંદર ફુટ લાંબા જડબાવાળા સાડીશ, ખડગ મચ્છ, ઉડતી માછલી, અષ્ટપદી, વલયાકાર વઈ બાકી પૃથ્વી પર જે જે વસ્તુએ છે તેની જેવા પાણીના સિંહ, હાથી, ધેડા, ડુક્કર, પુરૂષ ઈત્યાદિ દરેક પ્રકારના માછલાંએ સમુદ્રમાં હોય છે. અત્યારે પણ પેરીયેાધ્યાત્મસ માનું એ પગે ચાલનારૂં છે એમ વાંચી શકીયે છીએ. આ દરેકના પંચેન્દ્રિયમાં સમાવેશ થાય છે. તેમનાં દેહમાન બહુજ મેટા પગુ હાય છે ચઢનેવાલી માછલી, વીખેલી માછલી, આફ્રીકા દક્ષિણુ અમેરીકા અને હિંદુસ્તાન પાસે પાસીફિક તથા આટલાંટીકમાં થતી વિદ્યુત માછલી, ઝગમગ થવાવાળી માછલી, ઉડવાવાળી માછલી, ગુફાવાસી માછલી, વિગેરેમાં કેટલીક વિચિત્રતાઓ જોવાય છે. સીલ માછલી ગાયાને ધાવી જાય છે. નાવ્હેલ અને ખડગ મચ્છ વહુ ને ગામડાં પાડે છે. અષ્ટપદીને શરીરથી છ ગણુા મોટા ૮ હાથ અને ૨૪૦ ચુસકનળીયે છે. સીપીયાતને પણ હાથ અને નળીયેા છે. તેની કેથળીની કાળા રંગની સાવસા શાહી અને છે. જલચર સિરનામ સ્પાટ ( જલ ઉપર રહેનારી ) માછલીને આંખના ઉપલા ભાગ સ્થલચર જેવા છે, કે જે માંખના ભાગ પાણીની બહાર ઉપર રહે છે; અને નીચલેા ભાગ જલચર જેવા છે, કે જે ભાગ પાણીમાં ઢંકાએલેા રહે છે. એટલે તેની માંખથી પાણીમાં અને પાણી બહાર જોવાની એમ એ શક્તિએ છે. વઢાંક અને વાટીયાની માછલીએ પણ એક માજી કીચ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org