________________
( ૩૦ )
વિશ્વ રચના પ્રબંધ. થઈ જંતુઓને જીરવી પિતાને પિષે છે. આ પાંદડાને ફરી ઉવડતાં ચોવીસ કલાક લાગે છે.
સ્થાનિક વનસ્પતિ–(આકુલેરિઆ) આ ગોળ મટોળ જેવા દેખાવની વનસ્પતિ હિંદુસ્તાનમાં ગંદા પાણીવાળા ઘણું સ્થાનમાં ઉગે છે. તેને કથળી હોય છે, જેમાં કઈ કોઈ બાજુ નાના નાના કાંટા હોય છે. આ કાંટા અંદરની વસ્તુને બહાર આવવા દેતા નથી. પણ ઉંદરીયા કે સ્પ્રીંગના દરવાજાની પેઠે બહારની વસ્તુને અંદર જવા દે છે; તેજ કોથળીના મેઢારૂપ હોય છે. કેનબીલી કે મચ્છર તેમાં પેસી જાય છે, પણ બહાર ન નીકળી શકવાથી હવાના અભાવે મૃત્યુ પામે છે, અને તેનું શરીર કેટલેક વખત સડ્યા પછી તે વનસ્પતિનું પોષણ કરે છે.
ભેરી–(સારસીનીયા) વનસ્પતિ ઉત્તર અમેરિકામાં થાય છે. તેના ઘણા પાંદડા ભેગા થઈ જવાથી ઘડા વનસ્પતિ જે ઢાંકણવાળો દેખાવ બને છે. તેનું ઢાંકણું નિયમિત કાળે ઉઘડે છે, અને બંધ થાય છે. તે ઉઘડતાં કીડી પતંગ વગેરે પાણીના લેશે તેમાં આવે છે, અને તે મરી જાય છે. આખરે ભેરી પણ ગંધાઈ ઉઠે છે.
ઘડા વનસ્પતિ (હે પુન્થસ પીટર પ્લાન્ડઝ ) સર્વ વનસ્પતિમાં ઘડા વનસ્પતિ બહુ માંસાશી છે તે પીનાંગ આસ્ટ્રેલિયામાં થાય છે તેને મીજાગરા જેવું ઢાંકણુ અને મુખ આંગળ સુગંધી મધ હોય છે. શુદ્ર જતુઓ મધને ખાવા માટે ઘડામાં પેસતાં અંદર વાળમાં મુંઝાઈ મરે છે, અને પીગળાઈ જઈ ઘડા વનસ્પતિને ખોરાક થાય છે. બહાર પ્રગણાના ખેતજેમાં એક નાનું અને લાંબા વૃન્તથી ઘેરાયેલા લાલ પાંદડાવાળું અજાયબી ભરેલું ઝાડ થાય છે, તેના પાતા (પાંદડાં) માં મધ જેવા દેખાવને ચીકણે રસ હોય છે. માખીઓ ચૂંટી જતાં વૃતે વાંકા વળીને થોડીવારમાં તેને ચુસી નાખે છે.
માલાકાઝાંઝિ—આ વનસ્પતિ બંગાળના તળાવમાં નજરે પડે છે. કીડીઓ સહેલાઈથી પેસી શકે તેવી તેના પાંદડામાં નળીઓ હોય છે. કીડીએ તેમાં પેસી પાછી નહીં નીકળી શ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org