________________
નિવેદન બીજું. ટેલીગ્રાફ, અને રેડીયોન વાયરલેસ પણ શબ્દોના પગલિક સ્વભાવને દેખાડે છે.
એટલે ચાદરાજલોકમાં જ્યાં જ્યાં શબ્દસંગ્રાહક તો હોય છે ત્યાં ત્યાં તીણમાં તીણે શબ્દ સંભળાય છે, અને શબ્દસંગ્રાહક તવની નજદીકમાં રહેલ કાનના પડદામાં ફુટ રીતે પિતાની પુદગલતાને વ્યક્ત કરે છે. વળી મૂર્ખતા, નિદ્રા, સુખ, દુઃખ, ક્રોધ, માન અને આયુષ્યાદિન નિમિત્તભૂત કામણિક (કમને ચેપડે–ખાતાવહી) પુદ્ગલે છે મિથ્યા માન્યતા, અવિરતિ ક્રોધ, માન, માયા, લોભ, મન, વચનગ અને કાયગથી કમેન બંધ પડે છે અને તે ઉદયમાં આવતાં તેને પાપ-પુણ્યને ચેપડે કે કામણુશરીર નામથી શરિરે સંબોધીએ છીએ તે કામણ શરી૨ જીવનું સહગામી છે. દરેક વસ્તુના પગલે સમયે સમયે મહાન પરાવર્તન પામે છે, તે આપણે ચર્મચક્ષુથી જોઈ શકતા. નથી, પરંતુ તે જોવાને માટે જ્ઞાન ચક્ષુઓની વધારે જરૂર છે. પણ સ્વાભાવિક રીતે પાણીમાં રંગ નાખતાંજ સર્વત્ર પ્રસરે છે તે માટી પર નાખેલ પાણીના ફેલાવાથી, પ્રતિબિંબથી કે ફટાથી પરિવર્તન સમજી શકાય છે. ( વિશેષમાં જુઓ પ્ર. ૨૨ : ૧૦ પરમાણુ જગતનું પરિવર્તન સાધન વિગેરે.)
૧ અમેરિકન ટપાલને રેડીયન [ રેડીયો વાર્તાવહ ] માં ફેરવવાનો પ્રસ્તાવ ચાલે છે, જેની સહાયથી સમસ્ત દેશમાં ઘેર ઘેર એક સાથે વાર્તા થશે. રેડીયેાફોન દ્વારા ઘરનું કામકાજ કરતાં પણ હંમેશના ૫થ્વીના ખબર સાંભળી શકાશે. રેડીયેાનની ઉન્નતિ માટે અસામાન્ય અને બહુ વિસ્તૃત સંભાવના છે. આ યંત્રની સહાયથી એક ધીર શબ્દ પણ એક સાથે આખા દેશમાં સાંભળી શકાશે, આ કવિકલ્પના નથી, એકદમ સત્ય બહાર તરી આવ્યું છે. અમેરિકામાં ઘેર ઘેર રેડીફેન બેસે છે. ગાયન અભિનય, વકતૃતા, સ્તુતિ, અને અધ્યયનો સમસ્ત દેશના લોકો એક સાથે સાંભળી શકે એવા ઉપાય " ચાલે છે.
(પ્રવાસી ૨૧–૧૦ નું પૃષ્ઠ ૮૨૨ તથા ૨૨–૧–૨૪ U * અવાજના કામને માટે મિફલોવસ સાહેબે કેમેરાથી કરેલ શોધ માટે ચિત્રમય જગત (૨–૬) સને ૧૯૧૬ ના ઓગસ્ટ વિંલક્ષણ મુદ્રાલેખક એ લેખ જેવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org