________________
નિવેદન બીજું. કુશળ ખેડુતની ખેતીમાં વરસાદ સહાય કરે છે; બગલીઓની પ્રસુતિમાં મેઘનો ગજરવ સહાય કરે છે મનુષ્યને અકાર્યમાંથી પાછા હટવામાં પ્રતિબંધક નિમિત્ત સહાય કરે છે અને દીવાને બળવામાં એકસીઝન સહાય કરે છે તેમ જ સર્વ જીને અને પુષ્યલોને ગમનાગમન સહાય કરનાર જે દ્રવ્ય છે તેનું નામ ધમાંસ્તિકાય છે. એટલે આ દ્રવ્ય ચલન સ્વભાવવાળા પદાર્થોને હાલવા ચાલવામાં સહાયક છે પણ તે ગુરૂત્વાકર્ષણ કહેવાય નહીં
બીજુ દ્રવ્ય–અધમસ્તિકાય છે. પંથીને વિસામે લેવા માં મુસાફરખાનું કે વૃક્ષની (અને દીવાને બળવામાં નાઈટ્રેષ્ઠનની ) અપેક્ષા છે, તેમ છવાદિને સ્થિર રાખવામાં જેની અપેક્ષા રહે છે તે અધર્માસ્તિકાય કહેવાય છે. અને તે પણ ચાદ રજાવાત્મક લેકમાં વ્યાપ્ત છે. તે ધર્માસ્તિકાય સાથે ક્ષીર-નીરની પેઠે અથવા તપેલા લેઢાના ગળામાં લેહ અને અગ્નિની પિક મળેલ છે. અને એકમેક છે, છતાં જુદાજ છે, બને અજીવ અને રૂપ રસગંધ તથા સ્પર્શથી રહિત છે.
ત્રીજું દ્રવ્ય–આકાશાસ્તિકાય છે. જેમ દુધ કે પાછું * સાકરને પેસવા અવકાશ આપે છે, કાષ્ઠને થાંભલો ખીલીને પેસવાને અવકાશ આપે છે; તેમજ જીને અને પુગલેને જે અવકાશ આપે છે, તેને આકાશાસ્તિકાય કહેવાય છે. તે અજીબ છે, રૂપાદિથી રહિત છે, અને પિલાણ સ્વરૂપ છે. આકાશના બે વિભાગ પાડી શકાય છે, કાકાશ અને અલકાકાશ. ચાર ૨જવાત્મક લોકમાં વ્યાપ્ત અને ઉપલા બને દ્રવ્યો સાથે એકીભાવને પામી રહેલ આકાશને કાકાશ કહેવાય છે, અને તેની આહારની જગ્યાને અલૌકાકાશ કહે છે. તેથીજ ગાગના પ્રશ્નના ઉત્તરમાં યાજ્ઞવશ્ય જણાવે છે કે, “ઉપલી નીચલી બધી જગ્યા મહા આકાશથી ઓતપ્રેત છે.” આ અલકાકાશમાં કઈ પણ પદાર્થ પ્રવેશ કરી શકતો નથી.
ચોથું દ્રવ્ય-પુગલ (matter ) છે આ દ્રવ્યમાં અને * ગ્રેજોએ માનેલ ૩ર દ્રવ્ય પાંચ ભૂતે એ સર્વને સમાવેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org