________________
વિશ્વરચના પ્રબંધ. મત એ હતું કે પૃથ્વીને આંસ કાંતિવૃત્તની આસપાસ ફરે છે, તેથી વિશ્વને ધ્રુબિંદુ ૨૬૦૦૦ હજાર વર્ષની એક પ્રદક્ષિણથી કદંબની આસપાસ ફરે છે, અને વિષુવવૃત્ત ઉપર સરકે છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્રના પૃષ્ઠ ૪૩રમાં માહિતીદીક્ષિત પણ સંપાતગતિના વિષયમાં એજ બીના કબુલે છે. હવે ડ્રેસન વિગેરે નવીન શેાધકે આ પ્રદક્ષિણાને કદંબથી છ અંશ છે. આવેલા એક બીંદુ આસપાસ કરાવે છે. . આ અયન ચલનથી સંપાતગતિમાં મોટે ગોટાળો થયો છે કેમકે સંપાતને એક ફેર થવા માટે ૩૨ હજાર વર્ષનું ચક્ર માનવું પડે છે.
ન્યુટન કહે છે કે ધ્રુ અને કદંબનું અંતર ૨૩ છે, કેમકે ધ્રુને પ્રદક્ષિણાનો માર્ગ વર્તલ છે તેથી તે અંતર કાયમ છે. જ્યારે
* ૧ વિષુવવૃત્ત–પૃથ્વીના ઉત્તરાર્ધ અને ઉ. દક્ષિણાર્ધને જુદા દેખાડનાર મધ્ય લીંટી-વલયાકાર લીંટીને આધુનિક પંડિત વિષુવવૃત્તની સંજ્ઞાથી ઓળખે થે છે. આ મધ્ય લીંટીથી ૬૦૦૦ માઈલ દૂર ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ છે. વિષુવવૃત્તની ઉત્તરમાં ૧૮ અક્ષાંશ એટલે (૧૮૭૦) ૧૨૬૦ માઈલ દૂર પૂના છે.
૨ કાંતિવૃત્ત-વિષુવવૃત્તની ઉત્તર કે દક્ષિણે સૂર્ય જેટલી કાનિત-ગમન કરે છે, તે વર્તેલનું નામ કાંતિ દ. પ્રાંતિવૃત્ત છે. શિરસ્થ બિંદુથી ક્ષિતિજે સુધીમાં ૮૦
ધ્રુબિંદુ બંધ હોય છે, તે પિકીના વીશમા અંશે વર્તમાન ધારક કાંતિવૃત્ત મનાય છે. આ કરતાં ઉત્તર કે દક્ષિણમાં વધારે અંશ પર સૂર્ય હાય જ નહીં, એટલે તે વૃત્તમાં ૨૭ નક્ષત્રોને ભોગવે છે
૩ ધ્રુ-વિષુવવૃત્તના મધ્યમાંથી કાટેલા આંસાના છેડાનું નામ ધ્રુબીંદુ છે, ધુને તારા તેને ભ્રમણ કરે છે કે - ૪ કદંબ–કાંતિવૃત્તના આંસાના પડાનું નામ કદંબ છે. કદંબ અને ધ્રુબીંદુમાં ૨૩ અંશનું અંતર રહે છે.
૫ સંપાત–વિષુવવૃત્ત એક બીજાને સ્થાને છે તે સંપાત બિન્દુ કહેવાય છે. -
ક્રાંતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org