________________
નિવેદન સાતમું. આકર્ષણ છે. તે મિત્ર સાત રવિ જેવા છે, ને ૪૯ મા વર્ષમાં તેને ચારે બાજુ એક આંટે ઘે છે.
હાલના તારા પ્રથમ ક્યાં પ્રકાશ નાખતા હશે? નકામું કાંઈ ન હોય. આ પ્રશ્નનો ઉત્તર મળ મુશ્કેલ છે. તથા શુકની સપાટીને ઉતાઈ માટે બે મત છે.
હિમપ્રલયના કારણમાં મી. ક્રોલ કહે છે કે ભૂભ્રમણને માગે ચાટે છે. પૂર્વે તે વધારે ચપટે હોવાથી ૮૦ હજાર વર્ષ પૂર્વે હિમપ્રલય ઉત્તર ગોળાર્ધમાં થયે હશે, અને તેજ વખતે દક્ષિણ ગલાદ્ધમાં સેમ્યયુગ હશે. આ પ્રમાણે દક્ષિણ ગેલાદ્ધના હિમપ્રલયના યુગમાં ઉત્તર લાદ્ધમાં સામ્યયુગ સમજાય છે. આ વિષેની કોલની શોધે વિશેષ ચિકિત્સા થયા વિનાજ સત્યતાનું રૂપ પકડયું. ભુસ્તર શાસ્ત્રીઓએ પણ આંખે વીંચીને આ મત સ્વીકાર્યો. વળી સર રોબટ બેલે આ મતને પુષ્ટિ આપી. અને વિશેષમાં સાથે સાથે જણાવ્યું કે ઉત્તર અને દક્ષિણ અને તાદ્ધમાં આ હિમપ્રલય સમકાલીન હોવાનું સાબીત થાય તે જોતિષીની (ભૂસ્તર શાસ્ત્રની અપેક્ષા વિના) કરેલ ઉપપત્તિ એકદમ છોડવી પડશે, અર્થાત તે બનવું અશકચ છે-સમકાલીન પ્રલય અશકય છે. આ અશક્ય કોટિની બીના શક્ય હવાનું દક્ષિણધ્રુવ પ્રદેશના અનુભવી શેધક પ્રવાસીઓ જણાવે છે. તેઓ કહે છે કે-ઉત્તર ધ્રુવ તરફને બરફવાળે પ્રદેશ સંકેચાય છે. તેવીજ ભાંજગડ દક્ષિણમાં થાય છે. એટલે ક્રોસિદ્ધાંત ભુલ ભરેલે કર્યો છે, અને નવીન સિદ્ધાંત બળવાન છે વળી વાદને મૃદો એ છે કે, પુરાણું મત-ન્યૂટન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org