________________
આનુવંશિક સંસ્કાર
૫૧૭
૭. પેઢી-આગત શ્રીમંતનાં બાળકોની કામળતા અને મધુરતા જન્મ પછીની શ્રીમંતાઈ યુક્ત રહેણીથી પ્રાપ્ત થાય છે. ગરીબના બાળકને જો જન્મ પછી શ્રીમતના ઘરમાં શ્રીમ′તી વૈભવથી ઉછેરવામાં આવે તે તે એછે કામળ નહિ બને. સ્પેન્સરના હાથ કઈ તેના પિતાના માસ્તરગીરીના ધંધાને લીધે નાના ન હતા. જો એ કારણ હાત તે અન્ય માસ્તરાના વંશોની પણ તેવી સ્થિતિ જણાઇ હોત. પરંતુ અનુભવ એમ કહેતા નથી. સ્પેન્સરના હાથ નાના હેાવાનું કારણ ચાક્કસ કહી શકાશે -&; પરંતુ જેનું કારણ કહી શકાતું નથી, તેવા અવયવભેદ કવા ગુણભેદ અનેક વખત આકસ્મિક રીતે જીવસૃષ્ટિમાં જણાઈ આવે છે તેમાંને જ એ એક પ્રકાર હવે! જોઈ એ.
૮. ભીખ માગનાર કૂતરાનાં બચ્ચાંમાં તે કસરત કરવાની સ્વાભાવિક પ્રવૃત્તિ જણાઈ. એ કદાચ કાકતાલિયન્યાયે થયેલી હશે. કદાચિત્ એમાં ‘આકસ્મિક સહજભેદ' ( Accidental inborn variation) એ કારણ હશે. પરિચ્છેદ પ~~૬ માં કહેલી વાતને વિચાર કરીશું. એને નિÇય ઉપર જણાવેલી રીતે લાવી શકાય તેમ છે, પણ એ એ બાબતને એવી રીતે નિર્ણય કરવામાં ઊણપ રહે છે એમ લાગે છે. અંધકારમય ગુહામાં રહેનારાં મત્સ્યનાં ચક્ષુ ક્રમે ક્રમે અંધ બનતાં ગયાં એ સિદ્ધ કરી શકાય તેમ છે. ભૂગર્ભ શાસ્ત્રના આધારે કઈ ગુહા કેટલા વર્ષ પરની છે તે ડરાવી શકાય છે. જે ગુહા અત્યંત પ્રાચીન છે તેમાં રહેલ મત્સ્યનાં ચક્ષુ તદ્દન નષ્ટ થયેલાં નથી; જે ગુહા તે પછીના કાંળની છે તેનાં મત્સ્યનાં ચક્ષુ પણ અધિક નષ્ટ થયેલાં નથી; ઊલટું અર્વાચીનપણાના ક્રમે અધિકાધિક અંધત્વ માલૂમ પડયું છે. આ ઉપરથી આ મત્સ્યનું અંધત્વગુહાના અંધકારના જ પરિણામે હાય એમ જણાય છે. એટલે પરિસ્થિતિના કારણે પ્રાપ્ત થયેલા ગુણ બાળકમાં સંક્રાન્ત થાય છે તેનું આ એક સચોટ દૃષ્ટાંત જણાય છે; પર ંતુ એને! પણ અન્ય દષ્ટાંતની માફક ખુલાસા કરી દેનારા શાસ્ત્રના છે.
આ વાદ વિષે તજ્ઞ જતેાની એકવાકયતા નહિ હોવાથી સામાન્ય જતેાએ એ પ્રશ્ન વિષે તટસ્થવ્રુત્તિ જ સ્વીકારવી યેાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org