________________
૫૧૦
નીતિશાસ્ત્રપ્રવેશ
હતી. શરતના ઘેાડાનાં બચ્ચાં સારાં હ્રાય છે તેનું કારણ એ છે કે, ( પૂર્વજ ઘેાડાનું ) બીજ જ ઉત્તમ હૈાય છે. એને અર્થ એ છે કે શરતમાં દેાડવાની ટેવને પ્રતાપ નથી પણ તે ઘેાડા મૂળથી જ જાતવાન અને ચપળ હાય છે.
ગુણ
આ પરસ્પર વિરોધ કરનારા મતમાંને કયા મત ખરા માનવા ? એ વાદને આધુનિક શાસ્ત્રજ્ઞાએ કેવા નિર્ણય કર્યો છે? અનુભવપ્રાપ્ત અથવા સંપાદિત કિંવા ઉપાર્જિત ( Acquired characters) બાળકમાં સંક્રાન્ત થાય છે એમ તેમનું કહેવુ છે કે શું? એ સામાન્ય પ્રશ્નોને આ લેખમાં વિચાર કરવાના છે અને બ્રાહ્મણુ અથવા સૈનિકના બાળક વગેરેનાં જે ઉદાહરણ લીધાં છે તે જિજ્ઞાસા તીવ્ર કરવા માટે જ લીધેલાં છે.
એ પ્રશ્નોનેા શાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કરવાના છે એટલે પ્રથમ બે ત્રણ વાતને પુનઃ ઉહાપાહ કરવાની જરૂર છે. પહેલી વાત એ છે કે, ‘સહ-જ 'કિવા ‘સ્વભાવ-સિદ્ધ ' જે ગુણ માતા પિતામાં હાય છે તે માબાપ બાળકને આપી શકે છે એ વિષે વાદ નથી. આમૂળના વાવેતરથી કેરી ખાવાને મળી શકે છે એ વાત અનુભવસિદ્ધ છે. આફૂસથી આફૂસ, પાયરીથી પાયરી અને દેશાથી દેશી કેરી મળે છે એ પણ સિદ્ધ છે. માણસનું દૃષ્ટાંત લઈ એ તે પિતા કે માતાની ખેલવા ચાલવાની ઢબ, વર્ણ, નાક, ચક્ષુ વગેરે સ્વભાવસદ્ધ ‘ ગુણ ' પુત્ર પૌત્રમાં ષ્ટિએ પડે છે એ વાત નાના બાળકના લક્ષમાં પણ આવે તેવી છે; પરંતુ પિતાએ ખાર વર્ષ સુધી વ્યાકરણશાસ્ત્રનું અધ્યયન કર્યું... હાય છે અને પછી ચાલીસ પચાસ વર્ષોં એ શાસ્ત્રનું અધ્યાપન ચલાવ્યુ` હાય છે તે તે સંસ્કૃતિનેા તેના બાળકને કેટલે સુધી લાભ મળે છે એ વિષે શાસ્ત્રજ્ઞામાં મતભેદ છે. કેટલાક કહે છે કે પિતાની નૈસર્ગિક બુદ્ધિ પુત્રને પ્રાપ્ત થાય; પણ પિતાના મગજ પર તેણે પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનના જે સંસ્કાર થાય છે તે પુત્રના મગજને ઉપયોગી થતા નથી. કેટલાક કુળના માણસો બુદ્ધિશાળી હાય છે તેથી ક કુળના પૂર્વજોએ પાતાની બુદ્ધિ શાસ્ત્રાધ્યયનાદિ ઉપાયથી સુસંસ્કૃત કરી હતી અને એ સંસ્કારના પુત્ર પૌત્રને લાભ મળ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org