________________
તેવડે અંતર કામ કુઠામ. | ૨૧ છે જે અંતર બાજરકુર, તેવડો અંતર કાયર સુર; જેવડે અંતર રાણી-દાસ, તેવો અંતર દહિને છાશ. એ ૨૨ જેવડા અંતર રાયણુબર, તેવડે અંતર માણસ ઢોર; જેવડે અંતર મુરખ જાણ તેવડો અંતર ખરકે કાણ. . ૨૩ છે જેવા અંતર ખા (પા) સર ચીર, તેવડો અંતર જલને ખીર; જેવડો અંતર કેએલકાગ, તેવડો અંતર સુકડ-સાગ. ૨૪ જેવડો અંતર મણિને કાચ, તેવડે અંતર કુડને સાચ; જા હીરોને કાકર, કસ્તુરીને ખલખોટરે. ૨૫ છે જેવડો અંતર ગુલને ગલી, તેવડો અતર તરૂવર–શલી; જિમ રયણાયરને છિલરૂં, કામ કુંભ ને કિહા ઠીકરું. | ૨૬ છે એવડો અંતર અછે અનેક, ધરમી નર મન ધરે વિવેક, ચડતે ઉઠે જિનવર જેવ, પડતે અવર દેવપણ હેય. મે ૨૭ મે ચિહુદિસ ચેપટ મલ ચોસાલ, ત્રિભુવન દીપક દેવ દયાલ; તું ભેટી અવર દેવને ન નમુ, અમૃત લઈ આછણ કિમ જમુ. મે ૨૮ પામ્ય ક૫ વૃક્ષને સાથ, હવે કેરડે ન ઘાલુ હાથ; તુમ દીઠે જિનવર જગદીશ અવરદેવ કિમ નમુ શીષ. . ૨૯ મે તુમ વિન ભવસાયર રડવડીયે, મદ-મછર-માયા નયે; શી વિનતિ કરું તુજ બહે, કહીયા પાખે તું જાણે સહુ. | ૩૦ નવિ નિશે નિદા પરીહર, અવર દેવને બોલ્યા ચરી; રસ મ ધર જે કોઇ લગાર, દેવ ખરો જે મુક્તિ દાતાર. ૩૧ છે વલિ બ્રહ્મા-હરી-ઇશ્વર હેઈ, ષટું દર્શન માદેવ બહુ હેઈ; સે આપે શીવ સુખ ઠામ, ત્રણ કાલે તસ કરૂ પ્રણામ. જે ૩૨ / અમી આ સરીખો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org