________________
૧૫
વિએ હાર. ॥ ૧૦ ૫ નાક પખી કિમ કીજે ધૂપ, સોએ દેવના એસ્યા સ્વરૂપ; અલવેસુ ઇશ્વર પરીહરી, હુઇડે વધી વિમાસણ કરી ॥ ૧૧ ૫ સુરજદેવ એ સહુકા કહે, તે આપદા ઘણેરી સેવે; દિવસ માહે ઉગે-આથમે, જન્મ-મરણુ દુઃખ એ મનિગમે. ।। ૧૨ । જાષ સેષ દેવ દેવલા, છેટા દિઠા દેવલ ભલા; હિંસા કરે કરાવે ઘણી, સીઓ લગ કીજે તેહ તણી. । ૧૩ ।। દેવ ન દેખુ તેહવેા કાઇ, જિન સેવે શીરપુર સુખ હાઇ; મુજ મન માહે ચિન્તા ઘણી, ભેટ થઈ તવ સદ્ગુરૂ તણી ।। ૧૪ । મે પ્રીચ્છયા જિન શાસન સાર, જિન ચેાવિશે મુગતિ દાતાર; પૂર્વ પુન્ય પ્રગટીયા કમ, દયા મૂલ પામ્યા જિન ધર્મ ।। ૧૫ । મુક્તિ તણેા મે લાધેા મા, પામ્યા પાસ તણા મે પાગ; ચિન્તામણી કર ચડીયેા આજ, મન વંછિત સવ સરીયા કાજ ! ૧૬ ૫ તારા ગુણના પાર ન લડું, તુજ તાલે ખીજે કુણુ કહુ; અવર દેવ તુમ અન્તર ઘણે, વિગતે એલ વિચારી તણેા. ॥ ૧૭૫ જેવડા અતર લુણુ કપૂર, તેવડા અતર ખજીઆ સુર; જેવડો અંતર સરસવ મેર, તેવડો અંતર ઉવટે શેર ॥ ૧૮ ૫ જેવડેા અંતર જંતર ઇન્દ્ર, તેવડા અ ંતર તારા ચન્દ્ર; જેડે અંતર ભૂપતિદાસ, ષ્ટિ હણને લીલ વિલાસૢ ।। ૧૯ ૫ જેવડા આંતર સીહુ શીયાલ, તેવડા અંતર ગેાલ–વિયાલ; જેવડા અંતર મયગલ ટ, તેવડા અંતર પુન્ય વત હું. ॥ ૨૦ !! જેવડા અતર બગલા હંસ, તેવડા અતર કાનડ કસ; જેવડો અંતર રાવણ-રામ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org