________________
૧૨૪
પાસ શંખેશ્વર પરતા પૂરિ, સમર્યા ધરસિંદ હોઈ હજુરી; ઘણું મગુ કંચ | કુર કપૂર નામિ પામિ ગઈ સૂર.
(છંદગી)
તો ઉગ્ગત સૂરું નામ નૂર, પાસ સમરથ પત્નીય, લખ લાલ મેલ કલ્યાણ કુંડલ, લાલ લહકતિ ઈથીયે; ચમત ચંપક વર્ણ રામા, કુમરિ નાગ નાગેશ્વર, નવ નિધિ આવે ચઢત દાવે, સ્વામી નામિ શંખેશ્વર. - ૩
મડકંત મહમહ વાસ છુટે, સરસ સુવાસ સુગંધીયું, લડકંત લહલહ ચીર પય કણ, કાર રયણે બંધીયં; રમતી રમઝમ પાય ને ઉર, સખર જેત વાલહેશ્વર.-નવ – ૪ સુવિની બાલ રસાલ વાણી, દેહ કેમલ સુંદરી, દ્રવ્ય કેડી લક્ષમી લય માનવ, મિત્ર વિત સુમંદરા; હી સંત હરાવર મત્ત ગયવર, સરસ ભેગ ભેગેધર.-નવ - ૫
વ્યાકરણ વદે વખાન વ ણ, ત્રદ વદ સહુ કો કહે, વિદ્યા વિનોદી વિવિધ હુન્નર, પાસ સમરણ તે લહે; દેહી સબૂરા કાજ પૂરા, પ્રસિદ્ધ રાજ રાજેશ્વરં-નવ – ૬ તું અજબ અકબર ઈલાહિ તુહી, બષે કદન તું સહી, મહબૂબ બુજરક મર્દ તે સાબ, ગૂજે દેવય મહી; જહુ જાઈ ધ્યાઈ અનામિ પથિ, તુજ દાવિ સુરેશ્વર.-નવ - ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org