________________
૧૨૫
દિલવજે ખુસી આલ હાજર, ફજર પૂજા જા રવિ. હવાબ હુબીયા શ્રી વછ મત્લ, શુદ્ધ નાટક નર રચિ; ચબેલ વેલ જાસુલ માફિક, નેક વખત સેવેશ્વ૨.-નવ.- ૮ હલુવા હલચી સેવ સકકર, ખુબ ખર્દન જયા મિલે, જદે જપા બસ પઢડયા, માજર દુપટ કા જલહલે; ખસબુય અંગે સદા પહિને, સબલ તેજ સુરેશ્વર-નવે.- ૯ સાંઈરામ કબુલક તે બલા, નામ તેરે જસ રખ્યા, મીઆ મુસાફર સઈદ કાફક, રાહુ રયની તું સખા હરરોજ ખિજમત બાર તેરા, બખત બડ તાપેશ્વર.-નવ.-૧૦ તુંડી માદર પિટર મેરે, બિન બિરાદર તું ધરા, અજીજ બંદા ખલક તેરા, ભાગ્ય મેરા અબ ખુલ્યા; દિદાર સાહેબ ચર્મ રોશન, નમતિ સાહિ દલેશ્વરં–નવ.–૧૧
ગુન એલે લાવકાસ અદીલેજ, બાંગે રજુ કછુ બકયા, તર દક્ષ જકાંતસ મીન કામન, પાસ દરગહમે કયા; કયુ વાત દારિદ્ર દતિ સિક્યા, ધ્યાવતાં ધ્યાનેશ્વર-નવ –૧૨
(કલશ) સ્વામી નામિ સંપતિ, કીર્તિ જસ વાઈ સધર, સ્વામી નામિ સંપતિ, મતિ નિમલ મુખ મધર; સ્વામી નામિ સંપતિ, રતિ રામતિ લીલાવર, સ્વામી નામિ સંપતિ, જતિ દરસણ સમ તરવર;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org