SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માન પ્રકાશ. માગશર, સંવત. ૧૯૬૧. જૈન કોન્ફરન્સના તતય વિજયનું ગીત | હરિગીત. શ્રી જૈનના જયકાર નાદે ગગન ગાર્યું ગર્વથી, બનિ સુખદ સુંદર સત્સમાજે * સરસ શભા સર્વથી; થઇ વિજય વાણી વિજય વાજા વિજયકારી સાજન, વટપત્તને વટથી બન્યો છે. વિજ્ય જૈન સમાજને. શુભ સંઘ ભારતવર્ષને એકત્ર થઈ આવી રહયે, બુધસિંહજી બહાદુર જેવા પ્રમુખથી ગાજી રહયે; અતિ હર્ષથી ઉત્કર્ષ કીધો જૈનના હિત કાજને, વટપત્તને વટથી બને છે વિજ્ય જૈન સમાજને. રંગે ઉમંગે મંડપે મહારાજ આપ પધારિયા, ગુર્જરપતિ જય ગર્જનાથી પ્રેમ સાથે વધાવિયા, ત્યાં થઈ રહયો જયકાર ગાયકવાડના શિરતાજને, વટપત્તને વટથી બન્યા છે વિજ્ય જૈન સમાજને. યુવરાજ ફત્તેહસિંહરાવતણ સુભાષિત બેધથી, આભારી થઈ આહત સમાજ સ્વધર્મના શુભ શેધથી; આશ્રય મલ્યો યશકારી ઉત્તમ સર્વ ગુર્જર રાજને, વટપત્તને વટથી બને છેવિજય જૈન સમાજને. કરૂણા કરી શ્રી કમલવિજયાચાર્ય આપ પધારિઆ. દિલદાર ડેલિગેટ ભારતવર્ષના સહુ તારિઆ, ઉપદેશથી આભાર માને સર્વ એ મુનિરાજને, વટપત્તને વટથી બન્યો છે વિજય જૈન સમાજને. શ્રી વીરવિજયે તમ વિદારકું ધર્મના સુખદાયકે, જયવંત કીધું જૈન શાસન જગ્નમાં મુનિ પાઠકે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005585
Book TitleTriji Jain Shwetambar Conferenceno Report
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherReception Committee
Publication Year1906
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy