________________
વિષ પરાવર્ત.
૨૧૫ प्रिय परदेशथी आवियो, दीधी मुक्ता राशि,
प्रिया करे गुंज जाणिए, नाखी दिये करि हांसि, શ્રીચંદ્રકુમાર બે – तेहनो हेतु दाखीये, कहे श्रीचंद्रकुमार,
अरुण करतले बिंबिया, नयन कांति छबी धार. તે સમસ્યાને અર્થ સમજુ રાજકુમારી બેલી–
कवित. हैया म करिश होंश तुं, देखी पराइ ऋद्धि, पर आशे शुं नीपजे, जिहां साहस तिहां सिद्धिः जिहां साहस तिहां सिद्धि, बुद्धि पण तेहवी आये, तेवा मळे सहाय दाय पण तेवा थावे; जे पामे मुखचेन, तेणे कांइ आगे दीया, इहां नहिं कोइनो चार, धैर्य धरि रहे तुं हैया. તરતજ રાજકુમારી નીચેની ગૂઢક્તિનું કાવ્ય બેલી – गिरितनया माता तणो, जामाता सुत यान, तस भख तस रिपु तस पति, तस बंधव रिपु जाण; तस रिषु तस सुत तुम प्रते, मंगल करो विचित्र,
आ अवसर ते थापियें, एहवं कहे पवित्र ॥१॥ श्राव था थु, तेनो उत्तर गणेश :
આ ઉત્તર સાંભળતાં રાજબાળાના અંગ ઉપર રેમે દુગમ થઈ આવ્યો. તરતજ લાવણ્યની કાંતિ સાથે પ્રિયંગુમંજરી ઉભી થઈ. પ્રેમવતીએ પ્રેમથી શ્રીચંદ્રના મનહર કંઠમાં વરમાળા આરોપણ કરી, લેકેએ મંડપને જયધ્વનિથી ગજાવી મુકશે. તે પછી ગૃહસ્થ ગુરૂએ જૈન વેદના મંત્રોનું ઉચ્ચાર કરી વિવાહવિધિને આરંભ કર્યો. ચોરીમાં ચાર મંગળ વર્તાવવામાં આવ્યાં. પ્રત્યેક મંગળ મહારાજા નૃસિંહે વરવધને અમૂલ્ય દાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org