________________
ઘાટકોપરવાળા શ્રી દલીચંદભાઈ દોશીએ “શ્રી સોભાગ અને સાયલાના લખાણની પ્રતો કરવામાં જે પરિશ્રમ લીધો છે તે બદલ તેઓશ્રીનો આભાર માનવામાં આવે છે.
અમદાવાદના ભાઈ શ્રી રસીકભાઈ ત્રીભોવનદાસ શાહ, ભાઈ શ્રી કરસનભાઈ ગંગારામભાઈ આહજોલીયા, ભાઈ શ્રી કીરીટભાઈ મણીલાલ શાહ, ભાઈ શ્રી યશવંતરાય મોરારજી મહેતા તથા પ્રવીણભાઈ દયાળજી મહેતાએ આ પુસ્તક છપાવવામાં, પ્રૂફરીડિંગ વગેરે કાર્યમાં જે શ્રમ લીધો છે તે બદલ તેઓ બધાનો આભાર માનવામાં આવે છે.
આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જે કોઈ ભાઈઓએ સહકાર આપેલ છે તેઓ બધાનો આભાર માનવામાં આવે છે.
લિ. પ્રકાશન સમિતિ વતી ડૉ. સદ્ગણાબેન સી. યુ. શાહ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ.
સાયલા - ૩૬૩૪૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org