________________
છે પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય છે તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર,
વખતોવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે, અને નિરંતર સત્સંગની ઇચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિનાં કારણો હોય, તે તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે.
જી પત્ર ક્રમાંક ૨૬૫ ૪
કેવલ્ય બીજ શું? (તોટક છંદ) યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહયો; ' વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્ય લગાય દિયો... ૧ , મનપાન-નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યોંહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબવેં.. ૨ સબ શાસ્ત્રન કે નય ધારી હિયે, મત મંડન-ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ છે અબ ક્યો ન બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસેં? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?... ૪ ૮ કરૂના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી;
પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસેં. ૫ - છે તનસેં, મનસે, ઘનમેં, સબસે, ગુરુદેવની આન સ્વઆત્મ બર્સે
તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ધનો... ૩ વહ સત્ય સુધા દરસાવહિંગે, ચતુરાંગુલ છે દગસે મિલો; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગ જુગ સો જીવહિ. ૭ : પરપ્રેમ-પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસે છે વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે....૮
મોક્ષમાર્ગ પ્રકાશ
૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org