________________
* મારા હાથમાં છેલ્લા આઠ દિવસ થયા, એક પુસ્તક આવેલ છે તે
પુસ્તકનું નામ-સમ્યજ્ઞાની શ્રી શાંતિસ્વામી સ્વસંવેદન. એ ભાઈનો જન્મ લીંબડીમાં સને ૧૯૩પ, દેહોત્સર્ગ ફાગણ વદ ૧૧ સને ૧૯૬૪
સુરેન્દ્રનગર. ૨૯ વર્ષની વયે ગૃહસ્થી વેશમાં કાળ કર્યો. ૧૮ વર્ષ 4 વિદ્યાભ્યાસ ૫ વર્ષ મુંબઈમાં સરવસ. ૩ વર્ષ સખત બિમારી ઓપરેશન છે
અને પથારીમાં છેલ્લા બે વરસમાં શ્રીમદ્ રાજચંદ્ર, ઉપમિતિ ભવપ્રપંચ, કુંદકુંદાચાર્યનું સમયસાર વાંચી સ્વયમેવ ગુરૂના ઉપદેશ વગર પૂરા જ્ઞાની થઈ ગયા. જાણે જૈન સંપ્રદાયના દ્વાદશાંગીના પારંગત અને ઉત્તમ અનુભવી થઈ ગયા. એ પુસ્તક મેળવવાનો પ્રયાસ કરું . જ મળ્યથી ભાઈ જગજીવનભાઈને કોપી મોકલી આપીશ. હાલમાં પણ આવા પુરૂષો થાય છે. પૂર્વના સંસ્કાર કેટલા બળવાન.
દઃ છોટાલાલના શુભાશિષ . પત્ર નં. ૪૦ %
સાયલા, તા. ૨-૪-૬૭ ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૨૭-૩નું લખેલ મળ્યું વાંચી આનંદ. હું છે. તા. ૨૬ થી તા. ૩૧ સુધી રાજકોટ, મોરબી, વવાણિયા સત્સંગ અર્થે
ગયેલ. તમો સ્વામી શ્રી નિત્યાનંદ તથા પ્રકાશાનંદજી વાર્તાલાપ પુસ્તક ' વાંચો છો તે જાણી પ્રમોદ થાય છે. પુસ્તક બહુ જ સારું છે. સમ્યજ્ઞાની છે શાંતિસ્વામિનું સ્વસંવેદન એક કોપી જગજીવનભાઈને મોરબીથી મોકલેલ છે.
છે. બીજી મથે મોકલી આપીશ. જૈનના બોધ સંબંધી હું જે કહી શકું * તે કરતાં અનેકગણું તેમણે કહી નાખેલ છે. અને તે પ્રમાણે જો - પુરૂષાર્થ હોય તો જીવ આ કાળમાં એકાવતારી થઈ શકે છે. ચિ. બેન | વનલીલા તથા જમાઈ અત્રે આવેલ. પણ મારી ગેરહાજરી હશે,
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૩૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org