________________
આત્મ દ્રવ્યનું ઉપયોગ લક્ષણ જે ભાવોને અથવા જે પદાર્થોનો લક્ષ કરે તેનું તેને જ્ઞાન થાય અથવા અનુભવ થાય એવી જ રીતે પરભાવો અને પરદ્રવ્યથી પોતે ભિન્ન છે એવો લક્ષ રહે તો સમ્યક્દર્શન થઈ ? સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. એટલે કે ઉપયોગને આત્માનું જ્ઞાન થાય છે નિર્મળ થયેલો ઉપયોગ, સામાન્ય રવભાવ એટલે કે નિર્લેપ સત્તાને આ તરત ઓળખી લેછે. તે આત્મામાં સમયે સમયે ઉપયોગ અથવા જ્ઞાનગુણનું પરિણમન છે.
થયા જ કરે છે. સમયવર્તી ઉપયોગ, સમયવર્તી જ્ઞાન પરિણતી, | સમયવર્તી જ્ઞાન અવસ્થા, ઉપયોગનો પ્રવાહ, | આ બધું એક જ છે જ્ઞાનનો પ્રવાહ, ઉપયોગને કોઈ આત્માનું ફુરણ | માત્ર શબ્દ જુદા ! કહે છે, કોઈ આત્મરતિ કહે છે, કોઈ વિજ્ઞાન કહે છે, એમ શબ્દો જુદા છે.
તમારો પ્રશ્ન કોઈ વસ્તુને પામવા માટેની રીતને સાધન તરીકે કહી શકાય પણ જે કેવળજ્ઞાન સ્વરૂપ છે તેવા આત્માને પામવા જ | માટે તો ઉપયોગની જરૂર કહેવાય. જ્ઞાન સ્વભાવનો લક્ષ રાખવો .
તેનું નામ ઉપયોગ કે સાધન. ઉપયોગ એ જ સતું સાધન છે. કારણ કે પોતાની વસ્તુનો લક્ષ કરનાર પણ ઉપયોગ છે માટે ઉપયોગ એ જ T સત્ સાધન છે.
બહિર્ દૃષ્ટિ ઉપયોગ સંસાર સાધે છે અને અંતષ્ટિ ઉપયોગ | આત્માને સાધે છે. ઉપયોગ અથવા જ્ઞાનનું ઉત્પત્તિ ક્ષેત્ર આત્મા જ છે.
દ: છો. મ. દેસાઈ ! 0 પત્ર નં. ૨૦ જ
સાયલા, તા. ૪-૯-૯૮ ભાઈશ્રી ઈશ્વલલાલ, સાયન જે આપણે જ્યારે યાદ કરીએ ત્યારે આપણે આત્મા છીએ. જ્ઞાન વડે ?
ભરપૂર છીએ. જીવતી જાગતી મૂર્તિ છે. એ સિવાય બીજું જે કંઈ
339
( શ્રી સૌભાગ્યમાઈ અને સારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org